________________
ગુજરાત વિદ્યાસભાનો અહેવાલ
રાખવામાં આવી હતી. અને તેમની યાદગીરીમાં “બુદ્ધિપ્રકાશ' મે ૧૯૬૯ને એક ખાસ અંક તરીકે પ્રગટ કરવાનું નક્કી થયું હતું.
અવસાન નોધ ગુજરાત વિદ્યાસભાના આજીવન સભાસદ તથા અનેક વર્ષો સુધી તેની કારોબારી સભાના સભ્ય શ્રી. નટુભાઈ ગો. શ્રુ.નું ચાલુ વર્ષ દરમ્યાન અવસાન થયું તેની સંસ્થા, અત્યંત દિલગીરીપૂર્વક નેધિ લે છે.
બહાચારી વાડી સ્ટ્રેટ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કેટે મંજૂર કરેલી તા. ૨૯-૩-૬૭ ની છેલ્લી થાજના પ્રમાણે આ ટ્રસ્ટનો વહીવટ કરવામાં આવે છે. એનું સમગ્ર કામકાજ ટ્રસ્ટ એકઝિકયુટીવ કમિટી દ્વારા થાય છે. ગત વર્ષના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ડિસ્ટ્રિકટ કર્ટની એજના મુજબ ગુજરાત વિદ્યાસભાની તા. ૩૧-૮-૧૯૬૬ ના રોજ મળેલી વાર્ષિક સામાન્ય સભાની બેઠકમાં શ્રી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ કાર્યવાહક સમિતિ માટે નીચેના સભ્યો ની પાંચ વર્ષ માટે સર્વાનુમતે વરણી થઈ હતી : (૧) શ્રી જયકૃષ્ણભાઈ હરિવલ્લભદાસ (અધ્યક્ષ), (૨) શ્રી અનંતરાય મ. રાવળ (૩) લેફ. કર્નલ શ્રી બલવંતરાય જી. ભટ્ટ, (૪) શ્રી માણેકલાલ ચુનીલાલ શાહ, (૫) શ્રી ડોલરરાય ૨. મકિઠ.
આ નવી ટ્રસ્ટ સમિતિની તા. ૯-૧૨-૧૯૬૬ ના રોજ મળેલી બેઠકમાં શ્રી જયંકણુભાઈ હરિવલભદાસની અધ્યક્ષ તરીકે અને શ્રી રસિકલાલ છોટાલાલ પરીખની તથા લેફ. કર્નલ શ્રી બલવંતરાય જી. ભટ્ટની માનાર્હ મંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. શ્રી જેઠાલાલ જી. ગાંધીને પ્રસ્તુત સમિતિના સહાયક મંત્રી તરીકે નીમવામાં આવ્યા હતા. શ્રી જેઠાલાલ જી. ગાંધી ગુજરાત વિદ્યાસભામાંથી ૬ ઠ્ઠી ડિસેમ્બર ૬૮ ના રોજ નિવૃત્ત થયેલા હોઈ એમની જગ્યાએ આચાર્ય શ્રી યશવન્ત પ્રા. શુકલની સહાયક મંત્રી તરીકે તા. ૨૫-૨-૬૦ ની સભામાં નિમણુંક કરવામાં આવેલી છે. ઉપરાંત સદરહુ ટ્રસ્ટ સમિતિની બેઠકે ગુજરાત વિદ્યાસભાના માનાર્હ મંત્રી શ્રી ચંદ્રકાન્ત છોટાલાલ ગાંધી અને શ્રી હ. કા. આર્ટસ કોલેજના આચાર્ય શ્રી યશવંત પ્રા. શુકલની બનેલી સલાહકાર સમિતિ નીમવા નિર્ણય કર્યો હતો અને તા. ૭-૩-૯૯ ની બેઠકમાં આ સલાહકાર સમિતિમાં ભો. જે. વિદ્યાભવનના અધ્યક્ષ ડો. હરિપ્રસાદ ગં. શાસ્ત્રીનું નામ ઉમેરવું એવો નિર્ણય કરવામાં આવ્યો છે. વળી કાર્યની સમુચિત ફાળવણીની દષ્ટિએ એમ પણ સૂચવવામાં આવ્યું હતું કે વહીવટી તથા હિસાબી કામકાજ લેફ. કર્નલ શ્રી બલવંતરાય છે. ભદ્દે સંભાળવું અને શ્રી. રસિકલાલભાઈ પરીખે શૈક્ષણિક કામ જતાં રહેવું.
વર્ષ દરમ્યાન બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ એકઝિકયૂટીવ સમિતિની ચાલુ કામકાજ માટે પાંચ બેઠક મળી હતી.
સરકારી જમીનના પટાની રિન્યુઅલ અરજી કાલુપુર ર્ડ નં. ૩ ના સર્વે નં. ૨૪૫૭ એ તથા ૨૪૪૮ થી ૨૪૫૪ સુધી અને ૨૪૩૯ થી ૨૪૪૪ થી ૨૪૪૪ સુધી તત્થા ૨૪૬૭ સુધીની જમીન સરકારશ્રી તરફથી શ્રી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટને પટ્ટાથી આપવામાં આવેલ તેને પટ્ટો તા. ૩૧-૩-૧૯૬૦ ના