SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ : : બુદ્ધિપ્રકાશ પ્રસંગા કે શાખા અનુસાર જુદા જુદા પ્રકારની આકૃતિએ પસંદ કરે છે. આ અનુસાર ગુપ્ત સમ્રાટના સેનાના સિક્કાએાના જુદા જુદા પ્રકાર ગણવામાં આવે છે. અત્યાર સુધીમાં દરેક સમ્રાટના આટલા પ્રકાર ઉપલબ્ધ છે — ૧. ચન્દ્રગુપ્ત લા ૧. રાજારાણી—લિવિકુળ સાથેના સ'ખ'ધને લઈને થયેલા ગુપ્ત રાજ્યના અભ્યુદયના ચિહ્નરૂપે એ કુળની કુમારદેવી સાથે થયેલા રાજાના લગ્નને પ્રસ’ગ. (આગલી ખાજુ) જમણી બાજુએ ઊભેલા રાજા ડાબી બાજુએ સન્મુખ ઊભેલી રાણીને લગ્નની કઈ ભેટ આપે છે. રાજાતા ડાબા હાથાં ઇન્દુકલાની ટાચવાળા ધ્વજદ ́ડ છે. રાજા તે રાણીના મસ્તક વચ્ચે પણ ઇન્દુકલાની આકૃતિ જોવામાં આવે છે. રાજાની જમણી બાજુએ એનું ( ધ્વજદંડની ડાબી બાજૂએ ઊભી લીટીમાં ચંદ્ર ને જમણી બાજૂએ ગુપ્ત ) ચંદ્રનુપ્ત નામ લખેલું છે, જ્યારે રાણીની (આડી લીટીમાં) ડાબી બાજુએ એનુ' શ્રીમાદેવી નામ લખેલું છે. ૨ કાચ ચન્દ્રગુપ્ત ૧લાને અનેક પુત્ર હતા તે એણે પેાતાના ઉત્તરાધિકારી તરીકે એમાંથી સમુદ્રગુપ્તની પસંદગી કરી હતી. છતાં ચન્દ્રગુપ્તના મૃત્યુ પછી ગાદીવારસા માટે વિગ્રહ થયા હતા. આ વિગ્રહમાં કાચ નામે મોટા રાજપુત્ર સફળ થયા હોય તે એ થાાં વર્ષ રાજ્ય ભાગળ્યું ડ્રાય એવા સંભવ સિક્કાએ પરથી સૂચિત થાય છે. કાં તે કદાચ ાત્ર એ સમુદ્રગુપ્તનું જ બીજું નામ હોય એયે સંભવ ગણાય છે. Jain Education International ૧ ચક્રધ્વજ—આ રાજાએ સર્વ રાજાઓના ઉચ્છેદ કરી ચક્રવતી' થવાના પ્રયત્ન કર્યા જાય છે. (આગલી બાજૂ) ડાબા હાથમાં ચક્રધ્વજ ધારણ કરી રાજા જમણા હાથે વેદિમાં હામ અણુ કરતા ઊભો છે. કેટલાક સિક્કા પર ડાબી બાજુએ આ ઉપરાંત ગરુડધ્વજ પણ જોવામાં આવે છે. ડાબા હાથની નીચે ઊભી લીટીમાં ૨ લખ્યું છે. વર્તુલાકાર લેખમાં છાત્રો ગામवजित्य दिवं कर्मभिरुत्तमैर्जयति [કાચ પૃથ્વી જીતીને ઉત્તમ કર્યાં વડે સ્વગ જીતે છે] એવી ઉપગીતિની ૫ક્તિ આવે છે. (પાછલી બાજુ) ડાબા હાથે ધાન્યશૃ’ગ ને જમણુા હાથમાં પુષ્પો ધારણ કરતી દેવી ઊભી છે. ડાખી બાજુએ સ`કચિહ્ન છે. જમણી બાજુએ આડી લીટીમાં સર્વરાનોàત્તા બિરુદ્ધ છે. (પાછલી બાજુ) સિ’હવાહિની દેવી, જેના જમણા સિક્કા સહુથી મેાટી સખ્યા ધરાવે છે. હાથમાં પાશ તે ડાબા હાથમાં ધાન્યશૃંગ છે. ઉપલા ડાબા ખૂણામાં સંકેતચિહ્ન છે. જમણી બાજુએ આડી લીટીમાં હિછવચઃ ( લિચ્છવિઓ) લખેલું છે. ૩. સમુદ્રગ્રુપ્ત ૧. ધ્વજ—કુષાણુ સિક્કાની ઢબના આ પ્રકારના (આગલી બાજુ) ડાબા હાથમાં ધ્વજ ધારણ કરી જમણા હાથ વડે સામે રહેલી ક્રિમાં હામ અપણુ કરતા રાજાની ઊમી આકૃતિ. વેર્દિની ડાબી બાજુએ ગરુડધ્વજ. રાજાના ડાબા હાથની નીચે ઊભી લીટીમાં રાજાના નામ તરીકે સમુદ્ર (કે કવચિત્ સમુદ્રગુપ્ત) લખેલું છે તે સિક્કાની ધાર પાસે વતુલાકારે ઉપગીતિ છંદમાં સમરાતવિવિજ્ઞયો નિતરિપુરબિતો વિવ ગત્તિ [ સેંકડા યુદ્ધોમાં વિજય વિસ્તારનાર શત્રુઓને જીતનાર અજિત ( રાજ ) ( પેાતાનાં સુચરિત વડે) સ્વર્ગ (પણ) જીતે છે. ] For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.522253
Book TitleBuddhiprakash 1955 03 Ank 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1955
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy