SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ખડન નહિ મડન કા ભિન્ન ભિન્ન ગુચ્છના આચાર્યોએ તેમના સાધુઓએ તથા શ્રાવક્રાએ સામાન્ય વિચારાચાર મતભેદે એક બીજાનું ખંડન થાય એવી શૈલીએ વર્તમાનમાં ઉપદેશ પ્રવૃત્તિથી નિવૃત્ત થઇને પરસ્પર ગ્છના આચાર્યોએ પરસ્પર મળતી બાબતેનું સમેલન કરી પ્રતિપાદન તથા સુધારક શૈલીએ ઉપદેશ દેવા અને સંકુચિત વર્તુલના સ્થાને પેાતાની આંખ આગળ જૈન ધર્મનું અનંત વર્તુળ ધરી સામાન્ય મતભેદને પોતાના ઉદરમાં સાપેક્ષ દૃષ્ટિએ સમાવી દઇને જૈન ધર્મ નુ વ્યાવહારિક દષ્ટિએ મહાવતુંલ થતું જાય અને તેનું યથાર્થ સ્વરૂપ લકત્તાનાં સમજવામાં આવે એવી રીતે ઉપદેશ દેવામાં પ્રવૃત્ત થવું એએ. સ્યાાદ શૈલીનું અન ́ત વર્તુળ પેાતાના હૃદયચક્ષુ આગળ ખડુ` કરીને દેશકાલાનુસાર પરસ્પર ભિન્ન ભિન્ન ગીય આચાર્યોમાં સપ રહે એવા બંધારણે ચે!”ને શ્રી મહાવીરપ્રભુનાં સમયમાં જે ઉપદેશક શૈલી પ્રવર્તતી હતી તેનું અનુકરણ કરવું એ એ. અવિરતી છતાં સમ્યષ્ટિયાને વ્યવહારુ નયે ઉત્પન્ન કરવા અને તેને જૈન વ્યવહાર સધમાં સ્થાન શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી આપવાનાં બંધારણા યેજવાની તથા દેશ વિરતિના વ્યવહાર સંધ બુધારણામાં સુધારા વધારા કરવાની પ્રવૃત્તિ કર્યે કયે અંશે દેશકાલાનુસાર ઉપયાગી છે અને તેમાં નવું ચૈતન્ય કેવી રીતે ઉમેરાય તેને અનુભવ દૃષ્ટિએ અભ્યાસ કરીને ચાતુ શુિક જૈન કામની સંખ્યામાં પ્રતિદિન વધા થાય એવા આચારો અને વિચારને યેાજનાપૂર્વક ફેલાવવાની આવશ્યકતાને જૈનાચાર્યોંએ મંત્રના જાપની પેઢ અનુસરવી જોઇએ. જૈનાચાર્યાએ શ્રાવક અને શ્રાવિકા એ દ્વિવિધ સંધમાં વિદ્વાન, પ્રતિષ્ઠાવંત, શ્રદ્ધાળુ, સર્વ ગૃહસ્થા કે જેના જૈના પર પ્રભાવ પડે તેમને અને ધનવંત, ગ'ભીર, દક્ષ, ઉપયેગી, સમયજ્ઞ આદિ ગુણવતાને અગ્રગણ્ય નીમી, તેએાની ફરજોનુ ભાન કરાવી નિયમિતકા કરણ ચેાજના પૂર્ણાંક તેને યથાયેગ્ય કાર્યાં સાંપવા એઇએ અને તેઓને ઉત્સાહ. ધન્યવાદ આદિથી તેઆના કાર્યોમાં ઉત્સાહિત કરીને જૈન ધર્મ અને જૈન ભ્રામની સેવા કરનાર સેવ બનાવવાની દેશકાલાનુસાર જે પ્રવૃત્તિ જણાતી હોય તેમાં યથાયેગ્ય સ્વાધિકાર પ્રમાણે બનતું કરવું એઇએ અને તેની સિદ્ધિમાં ચતુર્વિધ સંઘે આચાનિ શ્રદ્ધા ખહુમાનપૂર્વક સહાય કરવી જોઇએ......
SR No.522166
Book TitleBuddhiprabha 1965 09 SrNo 66
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy