________________
આપશે.
આવા
શા
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી
મો
હિંદુસ્તાનમાં ખીરસ્તીઓના પંથની સંખ્યા લગભગ અઠ્ઠાવીસ લાખની થઈ અને જૈનોની સંખ્યા ઘટીને તેર લાખની રહી. આ ઉપરથી જેનેએ વિચારવું જોઈએ કે ખ્રીસ્તી ધર્મના ગુરુઓ ધર્મ પ્રવર્તાવવાની જે જે વ્યવસ્થાપૂર્વક યોજનાઓ ઘડીને તે સદા ચાલુ રહે એવાં જીવનસૂ પ્રગટાવી અમલમાં મૂકી પ્રવર્તે છે–
તે પ્રમાણે જૈન કોમમાં ચતુર્વિધ સંઘ હોવા છતાં, આચાર્યો હોવા છતાં ધર્મ પ્રવર્તકપણાની અને ધર્મ સંરક્ષકપણાની તેવી જૈન શાસ્ત્રોને આધારે દેશકાલાનુસારે યોજનાઓ નથી ઘડાતી તેનું કારણ
પ્રમાદ, કુસુંપ, સંકુચિત દૃષ્ટિ અને ધર્માભિમાનપણની લાગણીને અભાવ ઇત્યાદિ કારણે છે.
મુસલમાન કામમાં એક પંચના ઉપરી આગાખાને પિતાની મહત્તાની સા પિતાના વર્ગની મહત્તા વધારવામાં કેટલી બધી પ્રગતિ કરી છે તેની તપાસ કરે.
આપણી ન કેમમાં આચાર્યો, ઉપાધ્યાય, પ્રવર્તકે, સાધુઓ,