________________
બુદ્ધિપ્રભા [તા, ૧૦-૮-૧૯૬૫ . પરંતુ તેને અર્થ સમજીને જેનધર્મના ઉદ્ધાર માટે આત્મભોગ આપનારા કેઈ વિરલા જ નીકળે છે.
જેને જેને ધર્મની ઉન્નતિ કરવાનો વિચાર નથી અને જે જેનધના ઉદ્ધાર માટે આત્મભોગ આપવા તૈયાર નથી, તે તીર્થ. કરેની આરાધનામાં શું સમજે ?
જેની નસેનસમાં જનધર્મની ઉન્નતિ કરવા માટે શૂરાતન ચડતું નથી એવા જેનો જન્મીને કઈ ઉકાળી શકતા નથી. ઉલટું પવૈયાની જેમ અથવા બહુચરા માતાના ફાતડાની પેઠે હસીને તાળી પાડી છે તેવાઓએ પિતાની માતાને નવ માસ પર્યત શા માટે ભારે મારી હશે?
જે જેનોના બાપદાદાઓએ જેનધર્મના માટે તન, મન અને ધન અર્પણ કર્યા હતાં, હજારો દુઃખો ખમીને જેનધર્મની ઉન્નતી કરી સંપૂર્ણ જિંદગી ગુમાવી હતી, તેવાઓના વંશજો આજ લે દેસ તાળી–ની પેઠે કુકડેકુની રમત રમે છે અને ઢીલા ઢ૫ જેવા થઈ ગયા છે, ત્યારે તેઓને જોઈ અમારી આંખમાંથી દડદડ આંસુ નીકળે છે.
અને પ્રિય જેને યાદ છે કે આજ સર્વ ધર્મોની હરીફાઈને વખત આવી પહોંચ્યો છે. માટે હવે તો ચેતે !! બીજાને પણ ચેતાવે છે અને જરા મોટું મન રાખો !!
તત્વજ્ઞાનની પ્રાપ્તિ અને જમાનાને ઓળખ્યા વિના સાધુઓ તથા સાધ્વીએમાં નવીન જુએ આવવાને નથી.
વાતો કરે વડા થવાના નથી. ભૂલ્યાં ત્યાંથી ફરી ગણે. જાગ્યા ત્યાંથી સવાર સમજે. તમારી શકિતઓ પ્રાપ્ત કરવા જન ગુસફળની આ પેજનાને વધાવી લે.
હવે તો બસ ઘણું થયું. આંખ ઉઘાડો અને કાર્ય કરવા મંડી જાઓ. અને તમારી પાસે જે છે તે સર્વ જેને દ્ધારે માટે છે એમ સંકલપ કરો.
[ “તીર્થયાત્રાનું વિમાન માંથી સક્ષેપ ]