________________
નલી!
-
~
| આંખો
સુંદરીએ ચકવતિ ભરત પાસે દીક્ષા લેવા અનુમતિ માંગી.
પણ તેના રૂપયૌવન પર મુગ્ધ થયેલ ભરતે તેને તેવી અનુમતિ આપવા ના કહી.
સુંદરી જે અનુમતિ વિના જ દીક્ષા લે કે આપઘાત કરે, તો ભારતના મનમાં દીક્ષા પ્રાંતજ અપ્રતિ ઉપજે.
ભરતની લાલસા આગળ તે નમતું આપે તે આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળવાની પોતાની ભાવનાને દ્રોહ થાય.
ને છાનાં તપ કરી સુંદરીએ કાયાને સૂકવી નાંખી.
ભરતની મેહઘેલી આંખમાં સુંદરીની કશ કાયા જોઈ મદદ ઊભરાઈ આવી.
અને ભરતે સુંદરીને સ્વહસ્તે દીક્ષા અપાવી!
>>. IS
=