________________
ر سے دی
[સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મં. ના. વિવિધ 'થાની સકલિત ગદ્ય કટાર, ]
જોગી અને જમાના
જે છોડવા ઉપર સૂર્યનાં કિરણો પડતાં નથી તે છોડનો વિકાસ થતો નથી, તે જ પ્રમાણે જે ધર્મના સમાજ ઉપર જ્ઞાનરૂપી સૂનાં કિરણો પડતાં નથી તે સમાજનો વિકાસ ધતા નથી. ખરેખર જૈન સમાજના વિકાસ માટે જ્ઞાનરૂપી સૂચિકરણાની અત્યારે ખૂબ જ જરૂર છે.
જે વૃક્ષને ઉધઈ લાગે છે તે વૃક્ષનો અંતે તેમજ જે સમાજ વૃક્ષને ઇર્ષ્યા-વૈર આદિ રૂપ સમાજનો અંતે નાશ થયા વિના રહેતો નથી.
નાશ થાય છે. ઉધઈ લાગે છે તે
જો મનુષ્યને ક્ષય રોગ લાગુ પડે અને તેના યેાગ્ય ઇલાન્ત કરવામાં ન આવે તો એ માણસ મરી જાય છે. તે જ પ્રમાણે જે સમાજમાં કુસુ’પરૂપી ક્ષય જંતુઓનો પ્રવેશ થાય છે, તેનો જો યોગ્ય ઉપાય લેવામાં ન આવે તો તે સમાજનો પણ અંતે નાશ થાય છે.
જે સમાજનાં માણસા સંપીલા અને ગંભીર નથી, તે સમાજથી દુનિયામાં કશું મહાન સુકાય થઈ શકતુ નથી.
જે ધર્મનો સમાજ પોતાની શક્તિ ઉપર પોતાની શક્તિ ઉપર વિશ્વાસ રાખીને આત્મભેગ આપતા નથી, તે સમાજનો વિકાસ પણ ખરાબર થતો નથી.
જે ધર્માંના માણસે સદ્ગુણો એ જ મુક્તિનો માર્ગ છે એમ કહે છે પરંતુ તે પ્રમાણે પ્રવૃત્તિ કરતાં નથી તેઓ પોતાના ધર્મને જ વચ્ચેવે છે. અને પેાતાના ાથે જ પેાતાનો નાશ કરે છે.