________________
બુદ્ધિપ્રભા
હતા.
તા. ૧૦–૭–૧૯૬૪ ] જ બેઠા છે. એવી ભ્રમણામાં એ સામેથી મેગ લઇને એક સ્ત્રી એમના તરફ આવતી હતી. ફિલાસાકર વિચારમાં પડયા, મા બહેનને કયાંક નૈયાં લાગે છે !’ પણ કયાં એવાં હશે તે નક્કી થઈ શકયું નહિં. પેલી તેા પાસે આવવા માંડી. એમના સામું જ્ઞેયુ. કિલેસાફર ગુંચવાયા. પહેલાં બહેને કહ્યું: ‘ચાલા’ ફિલાસેકર તા તા હજી ‘લાયબ્રેરી’ ના જ મુડમા હતા. ‘ચાલેા' સાંભળીને કે વધારે ગુંચવાયા. લાયબ્રેરીમાં આ અજાણી સ્ત્રી એમને ક્રમ ખેાલાવતી હશે ? એમણે કહ્યું ‘માફ કરો તમને કયાંક જોયાં લાગે છે...તમે...
મે
}}} >> I
[ ૩૭ તમે' ત્યાં તે। પત્નીની બેગ પર પેાતાનું નામ વાંચી એકદમ કૂદયા ‘અરે તું... .......હું ત...હું તે...’
હવે તું હું તુહું કરતાં ચાલે તે છાનામાના ઘેર.” કહીને રખારી ગાયને ધસડી જાય તેમ એક ફિલસાફરને ઘસડી ગઈ.
આમ મહાન વ્યક્તિમાં વિસ્તૃતિને વિશેષ ગુણુ ઇશ્વરે મૂકયે છ્. કેટલાક માને છે કે વિસ્મૃતિ મહાન પુરુષને વરેલી હોય છે. વિસ્મૃતિને વરેલા વૈજ્ઞાનિકા અને તત્ત્વચિંતકાએ વિશ્વને મહાન સિદ્ધિએની ભેટ આપી છે. એટલે જ સ્મૃતિ કરતાં વિસ્મૃતિને મહિમા માટા છે.
✩
ઉચ્ચ બનાવટ
મનેાહર ઘાટ વિશુદ્ધ માલ વ્યાજબી ભાવ
BRAND
રાજકમલ સ્ટેનલેસ સ્ટીલનાં વાસણા વાપરેા. ઉત્પાદાઃ—રતીલાલ નગીનદાસ એન્ડ કાં
એક્સિ ફેશન ઃ ૩પર૧૧
૧૧૮, ક‘સારા ચાલ, મુંબઈ ૨.
સીડસ ફેશન ઃ ૩૩૨૦૮૬