________________
બુદ્ધિપ્રભા
તા. ૧૦-૬-૧૯૬૪ ]
જતું નથી. દુર્ગુણાને ફેલાવા તે કરતા નથી, તેમજ દાષને પ્રકાશીને કંઇના આત્માની લાગણીને દુખાવતી નથી. અધ્યાત્મજ્ઞાનથી સર્વ જીવા પેાતાના મિત્ર સમાન લાગે છે અને તેથી સર્વ જીવા પર મૈત્રી ભાવના પ્રગટે છે. સ છવાના ગુણા દેખવાની કિત ખાલવાથી સર્વ જીવાના જે જે ગુણા હેય તે તે ગુણાને દેખી અધ્યામજ્ઞાની પ્રમાદ ભાવનાને ધારણ કરે છે, તેમજ સર્વ જીવાને દુઃખ દેખી તેમના ઉપર કાર્ય ભાવના ધારણ કરે છે, અને ગુણહીને દેખી મધ્યસ્થ રહે છે.
ધારણ
પેાતાના
ઉત્તમ મિત્ર જેમ પેાતાના મિત્રની ઉન્નતિ કરવામાં મારું-તારુંએવે ભાવ ધારણ કરતા નથી, તે પ્રમાણે અધ્યાત્મજ્ઞાની પણ સર્વ બ્ઝિવેશને મિત્ર માની તેએનું શ્રેય: કરવામાં મારુ અને તારું એવા ભાવ કરતા નથી. સર્વ જીવાને મિત્ર સમાન ગણવાની ગતિ તાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનની દૃષ્ટિએ સર્વ જગત એક કુટુંબ સમાન ભાસે છે ભગવદ્ગીતાના વિવેચનમાં કહ્યું છે કે— અર્થે નિજ્ઞઃ પો તિ મળના પુનેતસામ્ । उदाश चरितानां तु वसुधैव कुटुम्बकम् ।।
આપ
આ મારે છે અને આ પારકા છે. એવી લમનવાળાઆની ભાવના છે;
[ a
તેઓને તે
જેઓનુ` ઉદાર ચક્તિ છે આખી પૃથ્વી પોતાના કુટુંબ સમાન ભાસે છે.
અધ્યાત્મજ્ઞાનથી
આવી ઉત્તમ ભાવના ખીલવાથી જગતમાં ઉદાર ચારિત્રવાળા મનુષ્યા ઉત્પન્ન થાય છે. અને તેથી તેએ દુનિયાનું ભલું ગમે તે સ્થિતિમાં રહ્યા છતાં પણ કરે છે. અધ્યાત્મજ્ઞાનથી આવી ઉત્તમ વિશાલ દૃષ્ટિ ખીલવવાને માટે ઉત્તમ જ્ઞાનીએ મહાપ્રયત્ન કરે છે.
ઉત્તમ મિત્ર જેમ પેાતાના મિત્રથી એકરૂપ બનીને તેના દોષોને ટાળે છે; તેમ અધ્યાત્મજ્ઞાન પણ આત્માથી એકરૂપ હાઇને આત્મામાં રહેલા દાષા ટાળવાને પેાતાની શક્તિ ફેરવે છે. ઉત્તમ મિત્ર જેમ પેાતાના મિત્રને સફટના સમયમાં ત્યજતે નથી તેમ અધ્યાત્મજ્ઞાન પણ આત્માને દુ.ખના સમયમાં ત્યજતું નથી; પણ ઉલટુ અધ્યાત્મજ્ઞાન ખરેખર સર્ટના વખતમાં આત્માને ખા આશરા આપવાને માટે સમર્થ બને છે. અંતરમાં ઉત્પન્ન થનાર મેાહના રાગાદિયાદ્ધા સામે ખા ટેકથી ઊભું રહીને યુ કરનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન જેના હૃદયમાં કરવાની જરૂર રહેતી નથી. ભય, ખેદ આદિ અશુભ વિચારીને આત્મામાં ઉત્પન્ન થતાં જ મારી હટાવનાર અધ્યાત્મજ્ઞાન છે. જે મનુષ્યા અધ્યાત્મજ્ઞાન ઉપર
પ્રગટ્યું છે તેને અન્ય મિત્ર