________________
તા. ૧૦-૩-૧૯૬૪
બુદ્ધિપ્રભા
જૈનપનિષદ્
[ s
સર્વશ-િવિદ્યાતાશુમ વિવાદા–નિવારવા |
સર્વ શક્તિઓના વિદ્યાતક જે-જે અશુભ વિચારા હાય છે તેનુ નિવારણ કરનાર જેના હાય છે.
બાલ લગ્નથી કાયિકબલને નાશ થાય છે. કરવાથી શરીરની પાયમાલી થાય છે. તેથી તેવા રિવાજોને નાશ કરનાર ખરા જને! બને છે. માંસ ભક્ષણ દારૂપાન, નુગટું ગાંજો, અફીણ, વિગેરેના વ્યસનના ત્યાગ કરનાર તથા વૈશ્યા પરસ્ત્રીને ત્યાગ કરનાર ખરા જૈન બને છે. કારણ કે તેનાથી શરીર, લક્ષ્મી, બુિદ્ધ અને આત્માની પાયમાલી થાય છે.
સૃષ્ટિ વિરુદ્ધ ક્રમ અયેાગ્ય હાનિકારક
ગૃહસ્થ જૈનો પરદેશ ગમન કરીને વિધાલક્ષ્મી મેળવતા હોય અને ધર્મની શ્રદ્ધાદિથી ભ્રષ્ટ ન થતા હોય તેના સામું ન પડવું જોઇએ, કારણ કે વ્યવહારિક શુભ શક્તિ મેળવ્યા વિના જેના અન્યકામેાથી પાછળ પડી જાય તા ધનુ' બળ વધી શકે નહિ, વૃદ્ધ લગ્નના ત્યાગ થવા જોઇએ. વિદ્યાશક્તિ, સત્તાધારીશક્તિ, અને કાર્યશક્તિથી જને ધર્માંમાં પણ આગેવાની ભર્યા ભાગ લઇ શકે છે.
જૈન ત્યાગી સાધુષ્મની પેઠે ગૃહસ્થદશામાં ગૃહસ્થ જૈને જો નિવૃત્તિનાજ ઉપાશક બને તે વ્યવહારમાં દ્વીન બની જાય અને તેથી અશક્ત મનુષ્યાથી કાંઇ પણ કાર્ય કરી શકાય નહિ. મહાત્માં ગાંધી જો બારીસ્ટર ન બન્યા હૈ।ત તે। તેમનાથી દેશસેવાનું કાર્ય બની શક્ત નહિ. ધન, સત્તા, વિદ્યા, અને રાજ્ય શક્તિઓથી એકવાર મનુષ્ય મહાન બન્યા પછી તે તે શકિતઓને ભાગ્ય આપે છે. ત્યારે તેના તરઃ દુનિયાના મનુષ્યાનુ આકષણ થાય છે.
વ્યવહાર માર્ગમાં અને ધ મા માં સાંકડા વિચારી અને આચારામાં ગોંધાઇ રહીને ઉદાર વિચારાના નારા કરવાથી જૈન કામની પડતીનું પાપ વ્હારી લેનારાઓએ હવે ચેતીને ચાલવું જોઇએ. જમાનાના ફરવાની સાથે મનુષ્ય પણ ફરવું જોઈએ.