________________
૨૬]
બુધિમભા તા. ૧૦-૬-૧૯૬૪ વર્ણના ગુણકમને ભવિષ્યમાં પુનજીવન મળે એવી દષ્ટિએ વર્ત. માનમાં સ્વયેગ્ય કાર્ય પ્રવૃત્તિની ફરજ અદા કરવાની જરૂર છે.
સ્વાશુભ વિચારેની સાથે પરમાત્માને અત્યંત નિકટ સંબંધ છે, અએવ સ્વીકાર્ય પ્રવૃતિ ફરજના શુભ વિચારમાં અત્યંત શ્રદ્ધા ધારણ કરીને ક્ષણે ક્ષણે પ્રગતિ પથમાં વિહરવું જોઈએ. સ્વશુભ વિચારે અને શુભ પ્રવૃત્તિના ગર્ભમાં પરમાત્માનું તેજ રહેલું છે એમ પૂર્ણ શ્રદ્ધા ધારણ કરીને તમારા જેવા ક્ષાત્ર કર્મવીરે અનેક વિપત્તિ દુખે સહી, પ્રગતિપથમાં આત્મભેગી બની; ધારે તો વિચરી શકે, તેથી હું અત્યંત ખુશ થાઉં અને ઈચ્છું છું કે ધર્મના વ્યવહારિક તો અને નિશ્ચયિક ત કે જે વાસ્તવિક સનાતન પ્રગતિકારક છે, તેમાં તમારી પૂર્ણ નિષ્ઠા થાઓ અને તેનું તમને બળ પ્રાપ્ત થાઓ.
ધર્મના બળ વિનાનું એકલું-વ્યવહારિક પ્રગતિ બળ, વિશ્વમાં એક પતંગીયાના પ્રકાશ કરતાં વિશેષ પ્રકાશક અને ચિરસ્થાયી હોઈ શકતું નથી. અતએ વ્યવહારિક સર્વ શુભ કમ પ્રવૃત્તિ પ્રગતિની સાથે ધાર્મિક બળ સહાયની અપેક્ષા જેમ સર્વજને સ્વીકારે એવી દેશમાં વ્યવસ્થા કરવી જોઈએ. ધર્મ બળથી પરમાત્માની અણધારી. સહાય મળે છે. અએવ પરમાત્મા પર વિશ્વાસ રાખી પ્રત્યેક પ્રગતિકારક જનાને અવલંબવી જોઈએ.
ધાર્મિક પ્રગતિ સાથે વ્યવહારિક પ્રગતિકારક સાધુઓ પ્રગટે એવી વ્યવસ્થા યદિ થાય તો અલ્પવર્ષમાં નવ પ્રગતિયુગને જરૂરથી જોઈ શકાય. હિંદુઓમાં સ્વામી વિવેકાનંદ અને રામતીર્થ જેવા સાધુઓ પ્રગટે તો ભારતનું પ્રગતિકારક પુનર્જીવન ત્વરિત સંપ્રાપ્ત થઈ શકે. રાજ્ય તરફથી મહેસાણા, પાટણ અને વડેદરા.