________________
, સમાજ, ચાગ ને અધ્યાત્મને સ્પર્શતા
- ગુરુ દેવ ના પગ
વિજાપુર
ચિત્ર વદિ ૯ ૧૯૭૨ ક્ષાત્રરાજ્ય વ્યવસ્થા કર્મ ગુણવિશિષ્ટ આર્યદેશ પુનર્જીવનના સંવાહક એવા કાગના જિજ્ઞાસુ, ગાયકવાડી રાજ્ય કડી પ્રાન્તના સુબા સાહેબ શ્રીયુત સંપતરાવ ગાયકવાડ, ચોગ્ય ધર્મ લાભ,
વિશેષ તમોએ ભારત જનવર્ગ કલ્યાણર્થે જે જે ભાષણો કરેલા તેની નકલો પરીક્ષા માટે મોકલાવી તે વાંચી ભાવાર્થ જાણે છે. પિલવાઈ. લાયબ્રેરીના ખાતમુહુર્ત પ્રસંગે અને કરજણમાં લાયબ્રેરી મરાંગે આપેલું લાખણ અત્યંત ઉપયોગી છે. કર્મક્ષત્રિય-કોન્ફરન્સના પ્રમુખ તરીકે આપેલું ભાષણ ખરેખર વ્યવહારિક પ્રગતિકારક સ્થિર વિચારેથી ભરપૂર છે, મનનીય છે.
તમારા હૃદય ઝરણુમાંથી દેનિક પ્રગતિનો બાગ ખીલી ઉઠશે એવી આશા જણાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ષની પ્રગતિની સાથે સાર્વજનિક પ્રગતિ અને રાષ્ટ્રીય પ્રગતિ થઈ શકે છે. વર્તમાનમાં જે જે વર્ણમાં જે જે પ્રગતિકારક તની ન્યૂનતા-ક્ષીણતા થયેલી હોય તેને સુધારવાની જરૂર છે, અને પ્રત્યેક