________________
ઉચ્ચ બનાવટ
મનહર ઘાટ વિશુદ્ધ માલ વ્યાજબી ભાવ
TNN.
રાજકમલ સ્ટેનલેસ સ્ટીલનાં વાસણો વાપરે. છે પદ રતીલાલ નગીનદાસ એડ કાંટ
૧૧૮, કંસારા ચાલ, મુંબઈ ૨. 0િ એફિસ ફોન : ૩૩પર૧૧
રેસીડસ ફોન : ૩૩૨૮૬ છે
અહિંસા એ માનવમાત્રનો મહામંત્ર છે. તેના વ્યવસ્થિત પ્રચાર વિના સમાજને અબ્યુદય થઈ શકે નહીં. તેમાંએ જે એ વિષમ સં યાગાને પરિણામે ધર્મભૂલ્યા છે, તેમને તે અહિંસાના મહામંત્ર અવશ્ય
સંભળાવે જોઈએ. આ કાર્ય માત્ર શબદના સ્વાતિક પુરવાથી થતું નથી. તે માટે એકનિષ્ટ
ખંડ- અવિરત પ્રયત્ન કરવાની જરૂર છે. ગુજરાતનું ગૌરવશાળી જૈન મિશન. = પરમાર ક્ષત્રિય જનધર્મ પ્રચારક સભા.
જે બોડેલી અને તેની આસપાસના પ્રદેશમાં અહિંસા ધર્મને વ્યવસ્થિત પ્રચાર કરી રહ્યા છે. અને તેનું પરિણામ ઉત્તરોત્તર સુંદર આવતું રહ્યું છે. છેલ્લાં પંદર વથી કાર્ય કરી રહેલ આ સંસ્થાને પરિચય મેળવે અને સહકાર આપે.
જે આપણે એમ ઇરછતા હોઈએ કે અહિંસા ધર્મનો પ્રચાર વધે અને બીજા હજારો ભાઇએ તેના ઝંડા નીચે આવી પોતાનું કલ્યાણ સાધે તો આ સંસ્થાને છુટા હાથે પૈસાની મદદ કરવી ઘટે છે.
બોડેલી અને તેની આસપાસના દેરાસરોની પંચતીર્થીના દર્શન કરવા પધારે. અને આ કાર્ય ક્ષેત્રનું નિરિક્ષણ કરો. મદદ મેકલવાનું ઠેકાણું: | કાર્યાલય :
માનદ્ મંત્રીઓ : રિઝ વાડીલાલ રાવજી ૪૫૭, સરદાર વી. પી.રોડ,! જેઠાલાલ લક્ષ્મીચંદ શાહ
૬૧, તાંબા કાંટા, | ૨ જે માળે, ઈશ્વરલાલ કસ્તુરચંદ | સંબઈ ૩. 1 સુબઈ ૪,
સાળવી
નાથ,