________________
૪]
બુધ્ધિપ્રભા
તા. ૩૦-૬-૧૯૬
માફક પૈસા ખર્ચવાં
ભીરજના બાહેાશ ડાટાની સહાય લેવા છતાં અને કાંકરા તાં તેમની આંખ મહીનાએ। સુધી ઊંધડી નહિં અને તે અંધ રહ્યા.
તેઓ માણસાના રહીશ હાવાથી અને મહારાજ સાહેબની શક્તિ વિષે ઘણું સાંભળ્યું હેાવાથી, મહારાજના પરમ ભક્ત શ્રી માણુસા ટાકારની સહાયથી શ્રીમદ્ પાસે ગયાં અને પાતાનું દુઃખ કહ્યું.
“મહારાજશ્રીએ તેમને જોતાં જ કહ્યું કે–તમારી આંખે કશ્યપણુ દાયી ઘડી શકશે નહિ, પણ દાઢ મહિના પછી વગર દવાએ ઉપડશે.”
પેલા દુ:ખી ભાઇએ મહારાજશ્રીને, સતાનુ દુઃખ કહી અતિ આગ્રહ કરતાં મહારાજશ્રીએ તેમને કહ્યુ “ો તમારે આ બીનાની ખાત્રી જ જોઈતી હાય તે! જુએ હું હુમણાં જ આંખા ઉધાડું છું. પણ તે હુંમેશ માટે ઉધડવાને તા દાઢ મહિનાના વિલંબ છે.”
એ બાદ મહારાજશ્રીએ તેમની આંખ પર પેાતાના અંગુઠે અડાડયા અને આખા ઉઘડી ગયું !!
મહારાજશ્રીએ આંખ એમ ત્રણ દિવસ માટે ઉઘાડી રાખી. તેમને દેખતાં કર્યા. બાદ તેમને કહ્યુંઃ—જે ઈષ્ટ દેવને તમે ભજ્તા હૈ। તે ઇષ્ટદેવ તમને દેખાશે અને તમારે તેમને તમારી આંખા ઉઘાડવા માટેને ઉપાય પૂછવા. તેઓ જે કઈ કહે તે પ્રમાણે કરજો.”
શ્રી મથુરદાસે તે બાદ પેાતાના ઇષ્ટદેવને સંભાર્યાં અને તેમણે હાજર થઇ દોઢ મહિનાની મુદ્દત આપી. અમુક વિધિ કરવા કહ્યું. તે પ્રમાણે શ્રી મથુરદાસે કરતાં દોઢ મહિને તેમની આંખ સપૂર્ણ ઉઘડતી થઇ અને તેએ
દેખતાં થયાં.
હજી પણ આ ભાઈ હૈયાત છે. અને શ્રી કૃષ્ણના પરમભક્ત છે. તેઓને આ લેખ લખવા અગાઉ એક ક્લાક પહેલાં જ મળ્યા હતા અને તેઓએ મહારાજશ્રી તરફ પૂર્ણ ભક્તિભાવ દર્શાવી ઉપલી ખીના મને કહી હતી.
સાચા માણેકચંદ્ર ઘડીયાળી (મુંબઇ) સ્મારક અથ પાન નં. ૨૦૧૨૦૨