SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૨] બુદ્ધિપ્રભા (તા. ૧૦-૬-૧૯૬૪ અંતિમ ઈચ્છા. .. એકવાર સવારમાં મેં પૂછયું-“તમે વધારે સમય આ સંસારમાં હયાત રહો તે શું મહત કાર્ય કરે ? અથવા જો હયાત ન રહી શકે એમ તમને લાગે તો તમારી ઈચ્છાને અનુસાર શખ્સને તમે શું કર્વાનું કહે ? તેઓએ પણ કહ્યું –“હું હવે ઝાઝે સમય કાઢીશ નહિ, પણ માને કે હું વધારે જીવું તે આ મહુડી પ્રદેશમાં એક ગુરુકુળ માટે પ્રયત્ન કરું કે જેમાંથી સમર્થ જૈનો બને, એવા પિનાઓ તૈયાર થાય અને સમથ આચાર્યો બને, એવા નિઃસ્પૃહીઓ નીવડે તથા નેતાઓ થવાને ભેગ આપનારા પણ પાકે. આ કાર્ય હું ન કરી શકું તો અજીતસાગરસૂરિજી અને તમે તે કરો એમ હું ઇચ્છું છું. બાકી મારું લેખન કાર્ય તે મારી જિંદગીનાં અંત સુધી લગભગ ચાલુ જ રહેશે.” ખરેખર! તેમણે લગભગ મરણાંત સુધી તે કાર્ય કર્યું છે. મુનિરાજ શ્રી સિદ્ધિમુનિજી રમારક ગ્રંથ પાન નં. ૧૭૧–૧૭રે.
SR No.522155
Book TitleBuddhiprabha 1964 06 SrNo 55
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy