SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૦-૬-૧૯૬૪ બુધિપ્રભા અંતિમ શયન શ્રીમાન બુદ્ધિસાગરજીની સાથેના આ બહુ જ થોડા દિવસના સમાગમમાં પણ મને અનેક બાબતે સંસ્મરણીય થઈ પડી છે. - સાતમના બપોરે ત્રણ વાગતાં હું તેમના સંથાર પર હાથ મૂકતાં બે -“સંથારે બહુ જ ઓછા છે. તેમાં અન્ય કંબલ આદિ નાંખવા જોઈએતેઓ સ્પષ્ટ ન સાંભળે તેમ હું ધીરેથી. બેલ્યો હતે. મારાથી બેલાઈ જવાયું હતું. પણ તેઓએ તે સાંભળી લીધું અને બોલ્યાકેમ ાંસદમુનિજી! તમે જાણતા નથી કે હું એક આસન પર જ નિરંતર પડયે રહેનાર છું? અત્યારે. આટલાએ ડુચા બીજાઓએ ઘાલી દીધા છે. શરીરની તે શી શુશ્રુષા ?' - સાધુઓએ ભકિતથી થોડાંઘણું પડ સંસ્થારકમાં વધાર્યા તે યે આવી માંદગી સ્થિતિમાં ! છતાં અણગમતાં!!! - તેમણે ક્યારેય શરીર અને વસ્ત્રની સફાઇમાં લક્ષ્ય આપ્યું જ નહતું એ ટેવ અત્યારે પણ કાયમ હતી. તેમના વીટીયામાં કયારેય એકાદુ પણ સારું વસ ન જ હેય! એ તેમને પરિચય વર્ગ સારી. રીતે જાણે છે. એટલે આ વાતમાં હું શું લખુ ?.....
SR No.522155
Book TitleBuddhiprabha 1964 06 SrNo 55
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy