________________
યુક્રિપ્રભા
તા. ૧૦-૧-૧૯૬૪ ]
ને તસ્સ ઉત્તરી સૂત્રની સાધના કરાવવામાં આવે છે. આ સાધના પશુ એ વાચનામાં પૂરી કરવામાં આવે છે. પહેલી વાચના ઈચ્છાકારે સદિસહ ભગવનથી, જે મે જીવા વિરાહીયા સુધી આપવામાં આવે છે. તે માટે પાંચ ઉપવાસ કરવાના હોય છે. બીજી વાચનામાં બાકીની ઈરિયાવહીના પદ અને તસ્સ ઉત્તરી પુરૂરૂં કરાવવામાં આવે છે. જે માટે સાડા સાત ઉપવાસને કરવાના હાય છે.
તપ
ચોથુ ઉપધાન અરિહંત ચેયાણુ અને અન્નત્થ સૂત્ર માટે કરવામાં આવે છે. ચાર દિવસની સાધનામાં આ મેય સૂત્રેાની એક જ વાચના આપવામાં આવે છે અને તે માટે અઢી ઉપવાસની તપશ્ચર્યાં કરવાની હાય છે.
પુખ્ખરવર સૂત્રની વાચના એક જ વખતમાં આપવામાં આવે છે ને તે માટે બે ઉપવાસની સાધના બતાવી છે, સિદ્ધાણુ મુદ્દાણુ" સૂત્રની વાચના માટે અઢી ઉપવાસને તપ કરવાના હોય છે. એ બેય સૂત્રેા માટેનું એક જ ઉપધાન ગણવામાં આવે છે ને છ દિવસમાં બે વાચનાથી તે પૂરૂ કરવામાં આવે છે.
એકસા દસ દિવસ સુધી એકધારી સ્થિરતા, તપ, ધ્યાન વગેરે કરતાં માનસિક કટાળા કે પ્રમાદ આવવાની સ'ભાવના હેવાથી દરેક શ્ત્ર સુલભતા મૈં સુગમતાથી આ તપની આરાધના
[1
ઉપધાનની મામાકી
૧ પડિલેહણ વિનાનું વસ્ત્ર વાપરે ૨ મુહુપત્તિ । ચરવળાની આડ પ ૩ નવકારવાળી ગણતાં પડી જાય ૪ પડિલેહણ કરતાં મેલે ૫ ચિત્તને સટ્ટો થાય
હું લુગડામાંથી કે શરીર ઉપરથી જી નીકળે
છ સ્થાપનાચાર્યજી પડી જાય
૮ કાનમાંથી જીવતું કલેવર નીકળે ૯ નવકારવાળી ગણતાં ખેાલે ૧૦ તિય ના સંઘટ્ટો થાય
૧૧ પુરુષને સ્ત્રીને, સ્ત્રીને પુરુષને સંઘટ્ટો ૧૨ રાત્રે સંથારા પારસી ભણાવ્યા વિના નિદ્રા લે
૧૩ દીવાથી કે વિજળીની ઉજેડી લાગે ૧૪ મુખ આગળ મુહપત્તિ રાખ્યા વિના મેલે
૧૫ મેઢામાંથી એન્ડ્રુ નીકળે ૧૬ જીવજંતુની નથુતા
હિંસા થાય
૧૭ એઠા મેાઢે વાતા કરે
અભણતા
૧૮ માથે કામળી નાખવાના કાળમાં કામળી નાખ્યા વિના ખુલ્લી જગ્યામાં જાય વગેરેથી આલાયણ આવે છે.