________________
יייייייד
காட்லப்பாயinsus regiமர்ப்பகாரோயப்பர் மாய்ப்பார்பரியப்பம்பாயங்காய்பால்மார்யார்,
બુદ્ધિપ્રભા (તા. ૧૦-૧-૧૯૬૪ ઉપધાનનો સર + વાળે આ સૂત્રની રચના કરેલી હોઈ શકસ્તવ ૧. શ્રી જિનાજ્ઞા પાલનને
સૂત્ર' તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાલાભ પ્રાપ્ત થાય છે.
લેગસ્સ એટલે લેક-જગતને.
આ સૂત્રમાં છેલ્લા થઈ ગયેલા ચોવીસ ૨. સતત તપ વડે ચીકણું
તીર્થકરોના નામ બતાવ્યા છે. અને કર્મોનું શોષણ થાય છે.
તેમને સવિનય વંદના કરી, ભાવસમાધિ૩. નાશવંત શરીરમાંથી અમૂ
મેક્ષ-માંગતી પ્રાર્થના કરવામાં આવી
છે. ચોવીશે જિન ભગવંતને વંદના લ્ય સાર ગ્રહણ થાય છે.
કરી હેવાથી આ સૂત્ર તે “ચતુર્વિશતિ ૪. શ્રુતની ભક્તિ અને આરા
જિન સ્તવન” તરીકે ઓળખવામાં આવે ધનાનો લાભ મળે છે.
છે. ટૂંકમાં કેટલાક તેને ` નામસ્તવ” ૫. પૌષધમાં રહેવાથી સાધુ
તરીકે પણ ઓળખાવે છે. પણની તુલના થાય છે.
ઉપધાનના ૧૧૦ દિવસમાં આ ૬. ઇન્દ્રિયો અને કષાયોનું
સૂત્રોની વાચના આપવામાં આવે છે.
પહેલું ઉપધાન અઢાર દિવસનું હેયા દમન થાય છે.
છે. આ ઉપધાન નવકારની સાધના ૭. સારો દિવસ સંવરની માટે કરાવાય છે. આ અઢાર દિવસમાં ક્રિયામાં જ પસાર થાય છે.
બે વાચના આપવામાં આવે છે. પહેલી
વાચના માટે પાંચ ઉપવાસ કરવાના ૮. દેવવંદનની ક્રિયા વડે દેવ
હોય છે. નમે અરહંતાણું, નમે ભક્તિ અને ગુરૂવંદનની ક્રિયા વડે સિદ્ધાણં નમો આયરિયાણું, નમે ગુરૂભકિત થાય છે.
ઉવજઝાયાણું અને નમો લોએ સવ્વ
સાહૂણં. આ પાંચ પદવાં પહેલી વચાના ૯ અભક્ષ્યના ભક્ષણ, અપે
પૂરી થાય છે. બીજી વાચનામાં નવકાર યના પાનને અને રાત્રિભોજન
મંત્ર પૂરે કરવામાં આવે છે. આ આદિને ત્યાગ થાય છે. વાચના માટે ના ઉપવાસ કરવાના હોય ૧૦. સર્વ પાપ વ્યાપારોને,
છે. આમ પહેલા અઢાર દિવસમાં નવ
કાર મંત્રની સાધના પૂરી કરવામાં શરીરની શુશ્રષાને અને અબ્રહ્મને
આવે છે. ત્યાગ થાય છે.
બીજા અઢાર દિવસમાં ઈરીયાવહી
INDI