________________
બુધ્ધિપ્રભા
તા. ૧૦–૧–૧૯૬૪ ]
કારણેાથી વિચલિત થાય છે તેની આ સૂત્રમાં વિગતભરી નોંધ લેવામાં આવી છે. એ કારણોથી દૂર રહીને ‘હું શારીરિક બધી પ્રવૃત્તિને ત્યાગ' કરૂં છું એવી પ્રતિજ્ઞા લેવામાં આવે છે.
પુખ્ખર્વર એ એક દ્વીપનું નામ છે. આજની ભંગાળમાં અને જૈન ભૂંગાળમાં ઘણા તફાવત છે. જૈન ભૂગાળ પ્રમાણે જે ખંડ, દ્વીપ અને ક્ષેત્રો છે તેની નોંધ લઇ એ ક્ષેત્રોનાં જે વ્રતધર્મીએ છે તેને વંદના કરવામાં આવી છે. અને શ્રુતજ્ઞાનની મહત્તા બતાવવામાં આવી છે. શ્રુતજ્ઞાન એટલે સાંભળેલું જ્ઞાન. તીથંકર ભગવંતાએ જે દેશના આપી તે ગણધર ભગવ તાએ સાંભળી અને તેને કદસ્થ કરી. કાળક્રમે એની પ્રતે લખાય અને આજના પુસ્તક આકારે પ્રગટ થઈ. તિથ રા પાસેથી સાંભળીને જે જ્ઞાન ગણધર ભગવ તાએ આપણને આપ્યું તે શ્રુતજ્ઞાન એમ સમજવું.
શ્રુતધની શ્યા ત્રમાં વિશિષ્ટતા હાઇ તેને શ્રુતસ્તવ સૂત્ર તરીકે પણ એળખવામાં આવે છે.
‘સિદ્ધાણુ બુદ્ધાણું ’ જેએ મેાક્ષે ગયા છે, જેઓ સત્તુ છે. એવા સિદ્ધ ભગવત અને સર્વજ્ઞાને આ સૂત્રમાં નમસ્કાર કરવામાં આવ્યા છે. આ આખુ સૂત્ર સિદ્ધ ભગવાને અનુલક્ષીને રચાચેલું હોઇ તેને ‘સિદ્ધસ્તવ' સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે.
[n
ઉપધાનના શબ્દ કાષ
૧-ઉપધાનનાં ૧૮ દિવસ હૈાવાથી. તે પહેલુ અઢારીયું કહેવાય છે.
૨-ઉપધાનના ૧૮ દિવસ હૈાવાથી તે ખીજું અઢારીયું કહેવાય છે.
૩-ઉપધાનના ૩૫ દિવસ હેાવાથી. તે ત્રીજી પાંત્રીસુ કહેવાય છે.
૪-ઉપધાનના ૪ દિવસ હૈાવાથી તે ચેથું ચેકીયું કહેવાય છે.
૫–ઉપધાનના ૨૮ દિવસ હેાવાથી તે પાંચમું અઠ્ઠાવીસું કહેવાય છે.
૬-ઉપધાનના ૭ દિવસ હોવાથી તે છઠ્ઠું છઠ્ઠીયુ' કહેવાય છે.
નમ્રુત્યુણ' એટલે વંદના હૈ. તીર ભગવંતેાના ચ્યવન પ્રસંગે યાને કે જ્યારે તી'કરને જીવ માતાના. ગર્ભમાં આવે છે ત્યારે શક મહારાજ (ઈંદ્ર) આ સૂત્રથી તેમની સ્તુતિ કરે છે. ને વંદના કરે છે. આ સૂત્રમાં તીય કર ભગવંતને બ્લુદા જુદા શબ્દાલ`કારથી નવાજવામાં આવ્યા છે. ઉપરાંત ભૂતકાળમાં થઈ ગયેલા, ભવિષ્યમાં થનારા અને વર્તમાનકાળમાં વિચરતા તમામ સિદ્ધ ભગવાને પ્રણામ કરવામાં આવે છે. પ્રણામની આમાં મુખ્યતયા હે
આ સૂત્રને પ્રણિપાત સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમજ શક્રેન્દ્રે