SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા રહેલ નાથ જેહ આપ એકજ આશ, ચટ તેનેજ કોણ ચાલતાં નિવારશે?–૧૪ વિનાશકાળને વિષે જ વાયરાથી શું ચળે કદીય મેરૂ ગ? એમ કેમ નાથ સંભવે? સુઆસરા અમે જ વિકારમાને વિશે, કદી ન જાય આપ ચિત્ત ત્યાં નવાઈ શું દિસે?--૧૫ જિદ્ર આપ, ધુમ્ર વાટ તેલ વિણ દીપ છે, પહાડને ધ્રુજાવનાર વાયુથી ન જશે; સમગ્ર આ ત્રિકને પ્રકાશ આપનાર છે, પ્રકાશરૂપ અદ્વિતીય દીપદિગ્ધ આપે છે–૧૬ સુમેધ છંદ આપને પ્રભાવ રેકી ના શકે, ન અતિ આપને કદી ન રહતે ગ્રહી કાકે ત્રિલોકને પ્રકાશનાર સર્વ કાળ છે. પ્રત્યે ! અધિક વિશ્વમાંહિ સૂર્યથી પ્રકાશનાર છે–૧૭ વિદારનાર મોહ અંધકાર નાથ મુખ જે, સમર્થ ઢાંકવા થશે ન મેધ રાહુ મુખ એ; અપૂર્વ ચંદ્ર બિંબ તુય વિશ્વમાં પ્રકાશતું, અનલ્પ કાંતિવાન પધરૂપ મુખ આપનું–૧૮ અતિશ પકવ શાવલેક્ષેત્રથી ભૂષિત પૃથ્વીમાં, થશે શું કોઈ કાર્ય સિદ્ધ મધ વૃષ્ટિથી તિહાં, જિનેન્દ્ર ! આપ મુખરૂપ છે, અંધકારને હશે, પછી શું દિનરાત સૂર્યચંદથી સરે-૧૯ અતિ પ્રકાશવાન જેહ જ્ઞાન આપને વિષે, ન ભિન્ન પંથના હરિહાદિક વિષે રિસે પ્રકાશ જાતવંત જે મણિ વિષે ધરે રતિ ઘરે શું તેવી કાંતિ વ્યાસ કામમાં રતિ કદી–૨૦ હરિહરદિ નીખ્યા, વિચારૂં ચિત્તમાં રૂછું, ખચીત જોઈ તેમને જ ચિત્ત આપમાં ઠર્યું; કદીય અન્યદેવમાં ભવાંતરે શું ચિત્ત આ. જશે? અરે જશે નહિ, જશેજ શિવ આપમાં.- ૨૧ અપાર નારી આપતી અપાર જન્મ બાળને સમાન આપની જ અન્ય પુત્ર કણને તે
SR No.522100
Book TitleBuddhiprabha 1917 05 06 SrNo 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1918
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size710 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy