________________
૨૫ટ
બાવાજર રહેવા કરે વાચાળ ભક્તિ તારી તેમ પુરજોરમાં, વિબુધ ઉપહાસ્ય ધામ અપહૃત છું છતાં—દ તિમિર ભૃગ તુલ્ય વ્યાપ્ત હોય રાત્રીને વિષે, તથાપિ સૂર્ય કિર્ણથી જ શીધ્ર તેહ ના હશે, અનેક જન્મમાં વધેલું પાપ જે મનુષ્યનું, જિનેન્દ્ર ! આપ સ્તુતિથી જ નાશ પામશે બધું–છ સરોજ પત્રમાં પડેલ વારિ બિંદુ જેહ તે, સુમતીની સમાન કાંતિ ના તેહ પામશે; માની એ હું મંદબુદ્ધિ આપ તુતિ આદરૂં, જિનેન્દ્રના પ્રતાપથી હું સુજ્ઞ ચિત્તને હ૩-૮ સરાજ સૂર્યની પ્રભાથી ખીલતુંજ જેમ તે, સમગ્ર દોષને વિનાશ આપ તેત્રથી બને; એ તે દુર રાખતાંય પાતકે જશે ખસી, જિને! માત્ર આપની કથા તણું પ્રભાવથી–૯ સમાન સમૃદ્ધિ થકી કરે ન આશ્રિત કરી, પછી ધનિક કામ શું ત્રિલોકનાય નાથજી! નથી વિશેષ તે નવાઈ ભક્ત આપ સ્તુતિથી, સમાન આ૫ની થતાંજ આપ સત્ય ગુણથી–૧૦
સ્વરૂપ નિર્મિમેષ દર્શનીય આપનું અતિ, વિકી અન્યમાં શી રીત ધારૂં અંતરે રતિ, શશાંક તુલ્ય ક્ષીર શાબ્ધિ દુષ્પપાન પામીને, પીવા સમુદ્ર કે ક્ષાર વારિ કેણ ઈચ્છશે-૧૧ ત્રિલેકનાં શિંગાર રૂ૫ હે દયાનિધિ પ્રભુ! નથી સમાન આપની જ અન્યરૂપ કે વિભુ ? વિરાગ કાંતિવાન જે આથી આપનું બન્યું,
સ્વરૂપ, તેટલા અણુજ માત્ર પૃથ્વીમાં ગાણું-૧૨ જિનેઆપ સુખ સર્વ ઉપમાનને જીતે, વળી મનુષ્ય દેવ નાગ સર્વ નેત્રને હરે; સુમુખ આપ એહ કયાં મલીનચંદ્ર ક્યાં અરે ! દિસે પીળું પલાશનું દિનેજ બિંબ તે–૧૩ કળા થકીજ પૂર્ણ જે શશાંકના સમુહની, સમાનàત ગુણ પાર જાય છે ત્રિલેકનીક