________________
ભક્તામર સ્તોત્ર
દિશા બધી નક્ષત્ર તેજનો સમૂહ ધારતી, પરંતુ પૂર્વ એક પત્ર સૂર્ય જન્મ આપતી–૨૨ અચે મુનીન્દ્ર! આપને દુરીત પાસ સૂર્યની સમાન, સાધુએ વદે પવિત્ર આપે છે અતિ, મહાન સિદ્ધ માની મૃત્યુ જીતશે નકી મુનિ, જિનેન્દ્ર ! આ સમાન મોક્ષદાઈ માર્ગ કે નથી.-૨૩ અચિંત્ય, આવ, ને અસંખ્ય, બ્રહ્મદેવ છેતમે, અનંત, સરહિત, કામશત્રુ, સાધુએ વદે, પવિત્ર જ્ઞાનનું સ્વરૂપ, ગ જાણનાર છે, અને વળી અનેક, એક, લેગીના અધિપ છો. --૨૪ પૂજેલ બોધ આપને જ દેવ તેથી બદ્ધ છે. ત્રિલોક સુખકાર હાઈ દેવ આપ શીવ છે; સુધીર મેલ માર્ગના વિધાનથી વિધિજ છે, પુરૂષ મધ્ય શ્રેષ્ઠ દેવ વ્યાપમાન આપે છે.-૨૫ ત્રિલોક હરખ કાપનાર દેવ આપને નમું, ભૂલેક કાંતિરૂપ નાથ આપને પ્રભુ નમું; વિલેજમાં પૂજાવ છે ત્રિલેકનાથ હું નમું, ભવાબ્ધિથી બચાવનાર નથ આપને નમું.ર૬ સમગ્ર ગુણ આપ આશ્રયે રહેલ છે પ્રભુ, નવાઈ તેહમાં ન દર્શનીયરૂપ આપનું; મદાંધ પાપને કદીય સ્વપ્નમાં ન આવતા, પવિત્ર આપરૂપ કાં કદી નહિ બતાવતા—-ર૭ અશોક વૃક્ષ ઉચ્ચ જેહ તેહ આશ્રયે રહ્યું, અતિ પ્રભા શુચિથી અંગ શોભતું જ આપનું; સુમેઘ પાસ છે છતાં રવિતનું રૂબિંબ જે, નકી તિમિરને હણી અતિ રૂડું પ્રકાશશે–૨૮ મણિ પ્રભા ની હારથી વિચિત્ર સિંહ આસને, વિશેષ શોભતું શરીર જે સુવર્ણ તુલ્ય છે; રહેશ જેમ મેરૂશીર હર છે તથાપિ એ, પ્રકાશશે અતિરૂડું જવલંત જે રવબિંબ તે–ર૯ વિલેલ કુંદ પુષની સમાન વેત જેહ છે, સુદીત તેહ ચામરે સુવર્ણ તુલ્ય અંગ એ;