________________
સ્ત્રી કેળવણી ઉપર ઝળક બહેનનું ભાષણ.
"
૩૫૫
માટે કવિશ્રી કહે છે. “ ચે બ્રૂમ મ્યુને મનમાં, ” હવે મતેમ ઘણાજ રૂચિકર છે. એમ પોતે નિશ્ચય કરી, પોતે સર્વને ઉદ્યમ કરવા માટે છે, ઉત્તમ સદ્ગુરૂએની ગ્રહણ કરી પેાતાનું અને પરતુ અને તેટલુ શ્રેય કરવું એજ હિતકર છે.
હિત શિક્ષાએ
66
स्त्री केळवणी " उपर झवक व्हेननुं भाषण.
વિદુષિ પ્રમુખ વ્હેન ! અને જૈન સન્નારીએ! !
"
આજે શ્રી. જૈન મહિલા મંડળમાં “ સ્ત્રી કેળવણી. ” ઉપર ભથ્થુ આપવાની મને જે તક મળી છે તે ખાતે હું મને પેાતાને ભાગ્યશાળી લેખું છું. મ્હારી અલ્પ મતિ અનુસાર ભે શો આપ સન્મુખ રતુ કરૂં છું તે કૃપા કરી એકાગ્ર ચિત્તે શ્રવણુ કરશે. એવી આશા છે. છો ! મસ્ત દેશ, કેમ, અને ધર્મની ૐન્નતિના મુખ્ય આધાર મહિલા કેળવણી ઉપર ટકી રહેલે છે. સ્ત્રી એ પુરૂતુ આવુ અંગ છે, દાખલા તરીકે. શરીરના બે અવયવે પૈકી એક નબળા હાય, અને જો તેને સુધારવામાં ન આવે, તો ભવિષ્યમાં ખીન્ન અંગને પણ મહાન નુકશાન કરે છે. મતલબ કે, પુરુષ કેળવાયેલ હોય અને સ્ત્રી અભયુ. ( બિન કેળવાયેલ ) ડેાય તે તેની પશુ એજ સ્થિતિ સમજવી. પુરૂષ કરતા રાખ છે. અને સ્ત્રી ઘરની પ્રધાનઃ જ્યાં પ્રધાન ફેળવાયેલ ન હોય ત્યાં સ્વાભાવિક રીતે ગૃહુરૂપી રાજ્યની બાજી બગડે છે. એક ગાડીને જારેલા એ મળો પૈકી એક મૂળ ખરાબ હોય તે તે ગાડીની કેવી છુરી હાલત થાય છે તે તરક આપ દ્વૈને વિચાર કરરો !
વ્હેન ! આજે યુરોપ, અમેરિકા, જાપાન વગેરે સુધારાના શિખરે પહેાંચેલા દેશા તરફ્ જે આપ નજર કરશે તો ત્યાં સેકડે ૫ પંચાણું ટકા સ્ત્રી વર્ગ કંળવાયેલ છે. જયારે હિંદમાં સ્ત્રી વર્ગ સેકડે પાંચ ટકા કેળવાયેલ છે. જ્યાં આવી સ્થિતિ છે, ત્યાં આપણાં સ્ત્રી સમાજની ઉન્નતિની આશા રાખવી વ્યર્થ છે.
સ્ત્રીએ તે યાગ્ય રીતે કેળવાશે તે ભવિષ્યમાં તેની પ્રા પણ તેવી ઉત્તમ થશે. નાનાં માળાને પ્રથમ શિક્ષણ આપનાર તેની માતા છે. માતાઓમાં જેવા સંસ્કાર હશે તેવાં તેનાં ખય્યામાં આવશે.
હેના ! સ્ત્રીને ધાર્મિક, નૈતિક વ્યવહારિક, અને સારીરિક જ્ઞાન આપવા સાથે ભરત કામ, શાણુ કામ, ગુથણુ કામ, શ્વેતર કામ, આદી હુન્નર ઉદ્યોગની તાલીમ પણ મળવી જોઇએ. કારણ કે ભવિષ્યમાં આપત્તિના વખતમાં ગુરાનનું સાધન થઇ પડશે !
આપણી પ્રાચીન જૈન મહિલા, બ્રાહ્મી, સુંદરી, તુલસા, ચ’દનબાળા, રાજેમતી, સીતાજી, Öાપદજી, આદિ અનેક શ્રાવિકા રત્નો કેવાં કેવાં મહાન કાર્યો કરેલાં છે, સટના સમયમાં શિયળનુ રક્ષણ કરેલ છે. તે તરફ આપ ક્ર્માંન ખેચે ! જેના પવિત્ર નામથી આપણાં પાપ કર્મોનો નાશ થાય છે. તેએનાં પગલે ચાલવાની કોશીશ કરવાની અગત્ય છે.
આપણા “મહાવિર” પ્રભુએ પોતાની પુત્રી સુદર્શનને ઉચ્ચ કેળવણી આપી હતી. કુંભ રાજાની પુત્રી મલી કુંવરીએ અત્યુત્તમ કેળવણી સંપાદન કરી, કૈવલજ્ઞાન મેળવી, છેલ્લે તિર્થંકર પદ પ્રાપ્ત કર્યું હતું. શ્રીપાલ રાનના રાસમાં મયણા સુંદરી અને સુર સુંદરી એવાં તે પ્રખ્યાત પંડિત હતાં કે, મ્યુટી મ્હોટી રાજ્ય સભાએમાં ધાર્મિક વાદવિષ્ણુદ્રમાં તે