SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ બુદ્ધિઘા. તેટલા ગુણ ગ્રહણ કરી પિતાનું શ્રેય કરવાનું છે એટલું જ નહિ પણ દુનિયામાં ચોતરફ જૈન ધર્મના ઉચ્ચ સિદ્ધાંતને પ્રકાશ કરવાનો છે જેઓ દુનિયામાં જન્મ ધારણ કરી અનેક મનુષ્યનું કલ્યાણ કરવા તૈયાર થયેલા છે, કલ્યાણ કરવા નીકળેલા છે ને જેઓના હૃદયમાં “સવી જીવ કરું શાશન રસી એસી ભાવદયા મનદિધ્રાસી.” આવી ભાવના વસી રહી છે તેમજ જગતનું ભલું કરવા અનેક કાર્યો કર્યા કરે છે, ઉન્નતિને માટે બને તેટલું કરી પોતે અહેનિશ જૈન ધર્મના ઉચ્ચ સિદ્ધાંતિ ફેલાવવા પ્રયત્ન કરે છે તેવા પુરૂષોને તેના આચાર્યોને, તેવા ગીએને, તેવા બનીઓને, તેવા શાસ્ત્ર વિશારદોને, તેવા જ્ઞાનીઓને, તેવા મહાત્માઓને, તેવા અધ્યાત્મીઓને કોટીશહઃ ધન્યવાદ ઘટે છે. મારી અને તમારી તેમજ જૈન કોમની ઉન્નતિ કરવા વાળા આપણા પૂજ્ય ગુરૂઓ કહે કે આચાર્યો તેથી જ આપણું તેમજ જૈન કેમની ઉન્નતિનાં કાર્યો તેઓશ્રીના હાથેજ થયાં છે–થાય છે અને ભવિષ્યમાં થવાનાં છે. આપણે તેવા મહાન પુરૂષોની જેટલી ભક્તિ કરીએ તેટલી ઓછી છે. તેમની ભકિત કરી અનેક ગુણ પ્રાપ્ત કરવાના છે. પિતા પણ જ્યારે પુત્રની ખરી ભક્તિ શિવાય પિતાનું ધન સમર્પ શકો નથી અર્થાત્ પોતાનું ઘટેલું ધન બતાવી શકતા નથી તો પછી પરમ પૂજ્ય ગુરૂશ્રીઓ શિખની ખરી ભક્તિ સિવાય કયાંથી બીજું ધન સંપ શકે તારૂં ? અલબત નજ સમપ શકે ! શિષ્યોની ખરા દિલની ખરી ભક્તિ હોય તે તે વ્ય ભકિત ગુરૂથી જાણું શિષ્યને અનેક વિદ્યાએ ગુરથી સમય શકે છે શ્રી સદગુરૂની, મસ્તક કોરે મુકી તન મન અને ધનથી યથાશક્તિ ભક્તિ કરવી જોઈએ અને જેઓ તેમ કરવા ભૂલ કરે છે તેઓ પાછળથી પશ્ચાતાપ કરવાને પાત્ર બને છે. અહા? આવું જાય છતાં સાંભળ્યા છતાં શ્રવણ કર્યા છતાં પણ કેમ છો ચેતી શક્તા નહિ હોય ? તેનું કારણ જ્ઞાનીઓ પિકારી પિકારી કહે છે ને તે હમેશાં આપણે ગુરૂશ્રીના વ્યાખ્યામાં શ્રવણ કરીએ છીએ તે એ કે અનાદિ કાળથી જ મેહના જોરથી ચેતી શકતા નથી અને તે દુર કરવા સારૂં આપણું જ્ઞાનચાઓ ઉઘાડવાની જરૂર છે અને તે જ્ઞાનચક્ષુઓ ઉત્તમ સશુઓની સંગતિથી તેમજ સમાગમથી ઉડી શકે છે. (અર્થાત પ્રકાશે છે) અહા ! મનુષ્ય ભવ પુનઃ પુનઃ મળનાર નથી એમ જાણી પિતાનું શ્રેય શુભ કૃત્ય આદિથી બને તેટલું કરવું તેજ ય કરે છે અને તે કરવું પિતાના હાથમાં છે એમ જાણું યથાશક્તિ બનતું કરવા ઘમ કરો એજ હિતકર છે. ઉધમ કરવાથી સર્વ પ્રાપ્ત થાય છે, મને માટે મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરજી મહારાજ પિતાના બનાવેલ ભજન સંગ્ર, ભાગ. ૬ નીચે પ્રમાણે કહે છે કે, નસીબે હાથ દેને, અરે બેસી રહે શાને, કળે આશા ટળે દુઃ, કરે ઉદ્યમ વિજયભાવ. હવે તે બેસી નહીં રહેવું, છવાનું સર્વ, ઉધમથી: અનુવમથી ઘણું બોયું, રૂચે ઉધમ મને મનમાં, કવિશ્રી ઉદ્યમની દિશાએ જતાં કહે છે કે તે મનુષ્યો ! તમે નશીબે હાથ દઈને શા ભાટે બેસી રહે છે? વિજયને કરવાવાળે એવો તમે ઉદ્યમ કરો જેથી તમારી આશાઓ ફળે અને દુખે ટળે. પુન: પાછા ફરી ઉદ્યમની દિશા તરફ જતાં કહે છે કે હે મનુષ્યો ! હવે તો બેસી રહેવાનું નથી ને સર્વ કાર્યે ઉદ્યમથી થવાના છે આપણે અનુઘમથી ઘણું બધું.
SR No.522099
Book TitleBuddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy