________________
તત્વચિંતન.
૩૨૧
સપ્ત અક્ષરવાળા, વગેરે બીજા પણ ગુરૂમુખેથી સમજી લઈ તેને પાઠ કરો. આ પાઠ કરવાને મહાવરે જેમ વધારે તેમ ઉત્તમ ફાયદો છે.
પછી નિચે મુજબ સંકલ્પ.
(૧) આ શરીર વડે નહી કરવા યોગ જે કૃ હાર વડે થર્યો હોય, તથા વિચારે જે મહારાથી કરાયા હોય તે મિથ્યા થાઓ.
(૨) ઉન્માર્ગ પ્રવર્તવાના કારણભૂત થાય તેવું મારા વડે કંઇ પણ બેલાયું હેય તેનું પાપ મિથ થાઓ,
(૩) અજ્ઞાનતાના કારણથી ઉન્નતિના માર્ગથી અવળા માર્ગ, જવાયું છે અને નહીં કરવા એગ્ય કાર્ય મારાથી થયું હોય તે પાપ મિથ્યા થાઓ.
(૪) દુષ્ટ કાર્ય કરવાને મનમાં ચિંતવન કરવું, અને અનાચરણ કરવું તે દુર્બાન છે. માટે તે છવા યોગ્ય નથી એટલું જ નહિ પણ ગૃહસ્થને ઉચિત નથી મારે તેવા દુર્ગાન વડે મહને જે પાપ લાગ્યું હોય તે મિથ્યા થાઓ.
(૫) મિથ્યા જ્ઞાનને “તત્વ જ્ઞાન” તરિકે મહને ઓળખાતું હોય તે તે જ્ઞાનને મિથ્યા રૂપે જ ઓળખું તેવી મારી બુદ્ધિ થાઓ.
() શુધ તત્વનીજ મારે જરૂર છે. તેવી ને આસ્થા થાઓ, એટલે કે –“આ હશે?” એવું અવ્યકત જ્ઞાન–“ આ તે આમજ હશે કે બીજી રીચે?” એવું શંકાયુક્ત જ્ઞાન–અને ખોટું હોવા છતાં આ તે આમજ છે” એવું દુરાગ્રહયુક્ત મિથ્યા જ્ઞાન એમ ત્રણે દોષ વગરનું શુધ અને સાચુજ તત્વજ્ઞાન મને થવાની જરૂર છે.
(૭) શુદ્ધ તત્વની દ્રષ્ટિએ મારું જે આચરણ હોવું જોઈએ તેનાથી વિપરિત વર્તન મારાથી જે થયું હોય તે મિથ્યા થાઓ. એક સુંદર ગૃહસ્થને યોગ્ય મારું આચરણું હોવું જોઈએ.
(૮) ગૃહરથ તરિકે મારે જ્ઞાનમાં અને સમતામાં રહેવાની જરૂર છે તેમજ શરીર મન, અને વચનને મારે કાબુમાં રાખવાં જરૂરી છે તે મુજબ મને આવડવું જ જોઈએ.
(૯) ધ, લોભ, માન, અને કપટ ઉપર મારે કાબુ મેળવવા જોઇએ.
(૧૦) નિર્પેક્ષ, બીનગુન્હેગાર, મોટા કોઈ પણ જીવને, સંકલ્પ વડે મારું નહીં. એ ગૃહથધર્મની નેમ છે માટે તે પાળવાનું સામર્થ્ય બ્લારામાં પિત્ત થાઓ કે જેથી કોઈને માર એસ કરું નહિ. રડા વડે કોઈને જકડ (મજબુત ખાધુ નહી, બળદ ઈત્યાદિનાં અવયવ છેટું નહીં. કોઈ પ્રાણી પર અતિ ભાર લાદુ (ભરું) નહીં, કોઇના પેટપર પગ મું નહીં (ખાવા પીવાની બાબતમાં કોઇને વિન કરું નહી.)
(૧૧) વગર વિચાર્યું કોઈને ખોટું આળ આપે નહીં. કોઈનું રહસ્ય ખુલ્લુ કરું નહીં. કોઇની થાપણ એળવું નહીં. કોઈને કચ્છમાં પાડવા બેટી બુદ્ધિ આપે નહીં. ખેટ લેખ બનાવું નહીં.
(૧૨) ચેરની લાવેલી વસ્તુ સસ્તી મળે તો પણ લઉં નહીં. ચોરને સહાય આપું નહીં. ખરી વસ્તુઓમાં બેટી વસ્તુઓને ભેળ કરું નહીં. સમ વિરૂદ્ધ આચરણ કરું નહીં. બેટા તાલ, માપને ઉપયોગ કરું નહીં.
(૧૩) એક પત્ની કે જેની સાથે મારું લગ્ન થયેલું હોય તે શીવાયની સઘળી સ્ત્રીઓને મા કે બહેન સમાન ગણું કુંવારી, વિધવા કે વેશ્યા સાથે દુષ્ટ કર્મ કરું નહીં. પરની સ્ત્રીની
૧. મજબુત ૨. લ.