SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩રર બુદ્ધિપ્રભા, સાથે હાંસી કરૂં નહીં, પારકાં કરાંના વિવાહની બાબતમાં મધ્યસ્થ રહું પણ કોઇના પક્ષ કરૂં નહીં. કામ બેગની તિત્રાબિદ્યાધા અટકાવવા હું મ્હારા કાથુ મેળવું. (૧૪) ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, સાનું, રૂપુ, ધરની સરાજમ, દાસ દાસી તથા હાથી ઘોડા વગેરે પણું જે ન મળેલાં છે. તેની સંપૂર્ણ સંભાળ રાખું પણ તેના ઉપર તીવ્ર મુર્છા રાખુ નહીં. (૧૫) ગૃહસ્થને યોગ્ય ગુણવ્રતા, અને શિક્ષાવ્રતને ધારણ કરૂં. આ સઘળા સોને મારા શરીરના પૂં મારે જાળવવા ોઇએ, છતાં નહીં જળવાયાથી જે કઈન્દોષ લાગ્યા હાય તે સર્વ મિથ્યા થાએં. આ સંપ વિરૂદ્ધ આચરણ થવાથી જે કઈ દેખ લાગ્યો હોય તેની નિવૃત્તિ માટે સ્થિર બેશી, માનપણે, હાલ્યા ચાલ્યા વિના પુત્રં જણાવેલા મંત્રનું ગુપ્ત સ્મરણુ થોડાક વખત કરી. પછી, પોતાનાથી અધીક ગુવાનને નમસ્કાર કરી, અને તેમના માર્ગનું અનુ કરણ કરવાની તેમ પુનઃ સ્મરણમાં લાવો, પાતઃનાથી અર્ધક ગુણવાન હૈવા છતાં બીજાં શરીરામાં અધમ ાંતિમાં કૃખાતા, અથવા ઉષર ઉપરથી કળી નહી સકાય તેવા રૂપે આ જગત ઉપર અનેક માત્માએ છે, અને તે ભાગળ જતાં વધારે ઝળકી ઉડવાના છે તેમને નમસ્કાર કરી અને તેમના અનુકરણીય માર્ગનું ગરથી અનુમેદન કરે. અજ્ઞાનપણે જે જે પાપે થયાં હૈય તેવાં કરીથી નહીં કરવાના દ્રઢ નિશ્ચય પૂર્વક પ્રતિજ્ઞા કરી. પોતાના મન, વાણી, અને શરીરના ઉપર દિનપ્રતિદિન વધારે અને વધારે કાબુ મેળવવા માટે, દરાજ ઉન્નત માર્ગમાં ધરી રાખનારાં વ્રત ધારણ કરી અને તેને જીભના કેલ્લાની પેઠે જાળવા. સજ્જન મનુષ્યનાં લક્ષણુ. સર્વદા તેના મનમાં દયા હાય, દુ:ખિયા પ્રાણીનાં દુઃખ દૂર કરવાની અબિચ વાળ ઢાય, પરેપાર કરવામાં માન ધરાવે, વાણી મધુર હાય, મ્હોટા ગુણવાળા ડાય, મેરૂ પર્વતની પેઠે કદી પણ ખસે નહી તેવા ધૈર્યને ધારણ કરનાર હાય. સર્વને આનંદ આપનાર હાય; દુરના મોટા દાવ આપીને સતાવે તેણે તેમનું મન તેમનું ખરાબ કરવા કે ચિંતવવા તરકે મીન થાય નહીં. કારણ કે તેમની માન્યતા મુળથી એવી ડ્રાય છે કે—અજ્ઞાની પ્રાણીએ આ પ્રમાણે ખાટા દોષોના આરોપ કરે નહીં તે પછી સસાર સુખ રૂપ થયા એટલે મેક્ષ સુખની અપેક્ષાજ રહે નહીં. અને વિષ્ઠાને તેના માટે મહાકરે પણ મહેનત કરે છે. તે શા માટે કરે, જીઆ પદ અને સીતાને માટે સાનાની કસોટી પેઠે દુર્જનાનું વર્તન થયું પણ તેમણે દુર્જનનાનુ અશુભ યું જ નથી. દૂર્જન લક્ષણ. દૂર્જનમાં મા ડેય નહીં, એછી શક્તિ વાળા પ્રાણીઓને દુઃખી કરી ખુશી થનારો હાય, જીરૂ ખેલવામાં આનદ માનનારા હોય, ચારી કરવામાં આનંદ માનનારા હાય, કામ વાસનાઓમાં લટપટ રહેનારા, અને સતિ સ્ત્રીઓને ત્રાસ આપનારા હાય, વ્યભિચારી હાય પાપથી અને અન્યાયથી પૈશા અને સત્તા મેળવનાર હાય, માછલી, ધૃત્ત અને ઉઠાવગીર હાય, દ્વાપા હાય, અભિમાની હાય, અત્યંત લેાભી હાય, અત્યંત રાગી કે દ્વેષી હેય, ફજી પ્રિય હૈય—જ્યાં ત્યાં કજી કરે અને કરાવે, ખાટાં બળ આપે, નિચ વૃત્તિ વાળે ડાય,
SR No.522099
Book TitleBuddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy