________________
૩૨૦
બુદ્ધિપ્રભાતત્વચિંતન.
(લેખક. રા. જીજ્ઞાસુ.)
જડ અને ચૈતન્ય એ એમય તત્વના દેખાડનાર ભગવાનને નમસ્કાર છેસર્વે નય મય, અને પરસ્પર વિરોધ રહિત એવી એની કાન્ત વાણીને નમસ્કાર છે.
જે ગુરૂ, પતે પાપ રહિત માર્ગને વિષે પ્રવે છે. અને બીજા માણસને પણ (તેવા માર્ગે) પ્રવર્તાવે છે, તે જાતે નિસ્પૃહ છે (પરિગ્રહાદિની વાંછા રહિત છે), પતે તરે છે અને બીજા માણસને તારવાને સમર્થ છે તેમને નમસ્કાર છે.
જ્ઞાન, દરેક માણસને તન ધન અને ઠકુરાઈ મળે છે પણ માત્ર એક જ્ઞાન મળતું નથી કે જેથી સંસાર સમુદ્રને પાર પમાય અને સઘળાં દુઃખ દૂર થાય.
જે પાપ રહિત માર્ગમાં પ્રવર્તતા નથી તેને ખરું જ્ઞાન થાય નહી.
જે બીજાઓને પાપ રહિત માર્ગે પ્રવર્તાવ નથી તેને ખરું જ્ઞાન થાય નહીં. બલીછાવસ્થામાં નિર્મલ ગરિઓને માખેસ કરી દુખ કરનાર ગુન્હેગાર, અને ક્રોધ લોભાદિ વાંછાઓ વડે ઘેરાયેલાને ખરું જ્ઞાન થાય નહીં,
ગુણ શ્રેણીના ઉન્નત માર્ગે આગળ વધવાને અને બીજાઓને આગળ વધારવાને સમર્થ છે તેને જ ખરું જ્ઞાન થાય.
સમાગમ-કરનારને અને બદલે કે સાબાસી મેળવવાની આશા રાખ્યા વિના સારા કામમાં સતત ઉધમ કરનારને જ ખરું જ્ઞાન થાય.
બીજાઓને દુખ આપવાની દુર બદ્દીથી અલગ રહેતું હોય, પાપ રહિત માર્ગ પ્રવર્તવું હાય, અને સાચા જ્ઞાનનું સ્વરૂપ સમજવું હોય તે સદ્દજ્ઞાનને આશ્રય કરે.
મનુષ્ય જન્મ દુખે પ્રાપ્ત થઈ શકે એવું મનુષ્યપણું પામીને જે મૂઢ પુરૂષ ઉદ્યમથી ધર્મ કરતે નથી, તે ઘણી મહેનતે પ્રાપ્ત કરેલા ચિંતામણિ (ર)ને આલસથી સમુદ્રને વિષે નાખી દે છે.
જે માણસ પ્રમાદને વશ થઈ પિતાને જન્મ વૃથા ગુમાવે છે તે માણસ સેનાના થાળમાં પકવાન વગેરે મિઠાઇના બદલે ધૂળ નાખે છે, અમૃતથી પગ ધુએ છે, હાથી પાસે લાકડાંના બાસ ઉચકાવે છે, અને કાગડાને ઉડાડી મૂકવા માટે હાથમાંથી ચિંતામણિ રત્નને ફેંકી દે છે.
જે મૂર્ણ પુરૂષો, પ્રાપ્ત થયેલા ધર્મને ત્યાગ કરીને ભોગની વા માટે ઘડે છે અર્થાત વિષયમાં પ્રવર્તે છે, તે મૂર્ખ પુષે પોતાના ઘરને વિશે, ઉત્પન્ન થયેલા કલ્પવૃક્ષને ઉખેડી નાખીને ધંતૂરાના વૃક્ષને વાવે છે, તે ચિંતામણિ રત્નને ફેકી દઇને કાચને કડક પ્રહાણુ કરે છે. અને પર્વત સરખા હાથીને વેચી દઈને ગધેડાને ખરીદ કરે છે.
માણસની દિનચર્યા ( દરરોજની ફરજ ) દરરોજ પ્રાતઃકાળે વહેલા ઉઠીને નિચેના મંત્રોમાંથી હરકોઈ મંત્રને પાઠ કરે.
છે, સાથું, લિi, ઉનમ નમ: સિદ્ધ, *, , , ૩સા. ના આ રીયે એકાક્ષરી એટલે એક અક્ષર વાળા બે અક્ષરવાળા ત્રણ અક્ષરવાળા ચાર અક્ષરવાળા,