SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ બુદ્ધિપ્રભા. એમ કરવું એ હારા હાથમાં છે. કોઈ પણ દેશની આબાદી કે પડતી તે દેશની આર્યા ઉપર અવલંબે છે. આર્યા! ફરજ, નીતિ, દયા, ધર્મ, પ્રેમ, દેશભક્તિ, શોર્ય અને સ્વાતંત્ર્યની રેલ હવે આર્યાવર્તમાં રેલાવી દે! લ્હાર ભરતને કર્તવ્યના સત્ય પંથે દેરી , ને એક વખત પૂર્વને ભારતને જયશ્રી વિજય રંગ ઉડાવ! સ્વાતંત્ર્ય શોર્ય દયા પ્રીતિને ધર્મ પાઠ પઢાવજે ! છે તું અધમ આર્યા! હવે તુજ જત ૩ ચઢાવ : કલ્યાણ! કલ્યાણું! !” યુવાના ખોળામાં સુતેલી રમણિનું મુખ અને યુવાન અને સાથે જ બોલી ઉઠયાં “પ્રભુ સહાય કર!” અમે ચમકી ઉઠયાં–જાગૃત થયાં. “આર્યા ! દેવી! શું બોલી ! પ્રભુની સ્વાય કેમ યાચા છે ?” “જીવન ? પ્રાણ! હમે પ્રભુની દવા કેમ યાગે છે?” દેવી! દેએ મહારા હૃદયનાં દેવાઈ ગયેલાં દ્વારા દિવ્ય ઉપદેશ રૂપ ચાવીથી બેલી નાખ્યાં છે. હું હવે પૂર્વ અનેક મીલોની, લક્ષ્મીને કે બેતાબોને માલિક ભરત નથી રહે ! હવે હું મારી દેવીને જ મહારાં સંતાનોને ભરત છું. દેવી જેમ રેયાં?” “દેવ! મહારાં ચક્ષુ દેવીઓની અભુત અંજન શલાકાથી ખુહ્યાં છે. હદયમાં અવન પ્રકાશ રામ રામ ઝળકી રહ્યા છે. પ્રાણુ! મને થશે કેરી જા ! ચાલ આ માયાનું કિડું દૂર કરી ઉડીએ. આપણે આંગણે સ્વર્ગ રચીએ.” દેવી ! પરમ કૃપા પરમાત્માની, ચાલેઃ કર્તવ્યમાં લાગીએ. આ વૈભવનાં નશ્વર રમકડાં ત્યાગીએ, આજ્ઞા અને દયા પ્રભુની માગીએ.” - ભારત અને આર્યા ઉઠયાં. રામેની પર્ણકુટીમાંથી સ્વામીજી પાસેથી બે કથાઓ લાવી આ દપતિએ હેરી દીધી પર પકારને દેશદ્ધાર અર્થેજ જવન ગાળવું ઠર્યું, પિતાની સર્વ મિલ્કત પિતાના સના શ્રેયાજ મહાપાઠશાળાઓ, ગુરૂક, પુસ્તકશાળા અને પ્રગાલ, વ્યાયામશાળાઓ અને આષધાલય, કલાભવને અને ઉધોગલ બોલવામાં વાપરવાની આજ્ઞા મેકલી દેવામાં આવી. આ વખતે ભારત અને આર્યા એ ઉલયનાં સુખની આસપાસ ઉજ્જવલ તેજમંડળ રચાવા લાગ્યું. કંથાધારી આ દિગ્ય યુગલ એક શીલા પદ છું. ટણીએ પડી પ્રભુ પ્રાર્થના કરવા લાગ્યું – “હે દયાવન પ્રભુ! કૃપા કર ! અમારું શ્રેય કરવાનું બળ અમને આપ ! મહારે હારું ભુલાવી દે! અમારા સંતાનને ઉદ્યમી, કર્તવ્યશીલ, કળાવર અને સંપીલ બનાવ. અનીતી અળગી કરી ખરે ધર્મ, ખરે પ્રેમ, ખરી કર્તવ્યનીષ્ટતા અને ખરું બળ આપઅનરણી અને અનાવૃષ્ટા દૂર કર! મહામારી હાંકી કાઢ! અમને કર્તવ્યની બનાવ! નમસ્તે ! પ્રભુ નમસ્તે !” ધીમે ધીમે તેઓ ઉઠયાં, “ભરત–આર્યા » એકાકાર થતાં જણાયાં. હિમાલયના ગીએ તેમની આસપાસ વીંટાઇ વળ્યા, આશ્ચર્ય ચક્તિ થઈ બોલી ઉઠયા “ ઓહ ! આ ? આ તે ભરતખંડ કે આર્યાવર્ત ? : પુષ્પવૃષ્ટી સાથે આકાશમાંથી પ્રતીષ્મની થયું. એ તે હિંદુસ્થાન”—-સ્થૂલ રૂપે ભરત-આર્યા સૂક્ષ્મ રૂપે “હિંદુસ્થાન સ સાથે બોલી ઉઠયા “જ્ય હીંદુસ્થાન !” સજાત જોડાં જાતભોગથી પરહીતમાં પરવશે: અડગ ઘેર્યું ને શેર્યભર્ચા સંતાન હિન્દમાં સરશેઃ ત્યારે દે અવતરશે રિલા નીર તરવરશે ? ૨. હંસલ
SR No.522099
Book TitleBuddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy