SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતખંડ કે આર્યાવર્ત? ૩૧૭ રથી સુર્મની જગ્યા સ્કૂલે લીધી ત્યાથ્વી ઉન્નતિની જગ્યા અવનતિએ લીધી. તું આર્યા! તું હારી જાતને વિચાર કર! તું કોણ? વિશ્વની અધિદેવી! જગતની માતા! પરમ પવિત્ર પુણ્યશીલા દેવી ! વિશ્વમાંનું સર્વોત્તમ સ્થાન અલંકૃત કરનાર આર્યા ! તું હારા સ્થાન પરથી એટલી દૂર જઈ પડી છે કે અત્યારે એ સ્થાન પ્રાપ્ત કરાવવા માટે દેવોને સ્વર્ગમાંથી અહીં આવવું પડે છેઆર્યા! તું હારું આર્ય હમજ ! ધર્મરાજ આશા રાખી રહ્યા છે કે તું હારા ઉત્કર્ષ માટે સતત પ્રયાસ આદરશે અને તે તું કરવા બંધાયેલી છે. હારું પૂર્વપદ પ્રાપ્ત કરવાનું છે. યાદ રાખજે કે તું આયાં છે. ત્યારે કર્તવ્યનિષ્ઠ થવાનું છે. હારી પુત્રીઓ આજ્ઞાંકિત પુત્રી, કર્તવ્યનિ પ્રેમી ભાર્યા, ગુણીયલ વત્સલ માતા, દયાની બહેન અને સૌજન્યશાલી માતામહ થાય તેવા ઉપાયે ત્યારે જવાના છે કારણ કે તું હારા સંતાનની વિધાતા છે. હાર પર ભાવિ પ્રજાને આધાર છે. ત્યારે વ આર્યાવર્ત ઉવલ છે. તે સર્વ કાળમાં પૂજાતી આવી છે અને પૂજાય છે. પ્રેમની પ્રતિમા ! તું આજ કેવળ વિલાસનું સાધન મનાઈ છે. દેવી ! આજ દાસી ગણાઈ છે. અાગના તે આજ પગનું ખાસડું ગણાય છે. હારી સરખામણી પામર ઉંદરડી સાથે કરાય છે. અહાહા ! સત્ર નાર્યસ્તુ પૂuતે રમત્તે તત્ર સંવતા: એ સૂત્ર આજની ઉંદરડીની ઉપમાને પ્રાપ્ત થયેલી સ્ત્રી સાથે જોઉ છું ત્યારે આર્યા! મને શુંનું શું થઈ જાય છે. હારા બેળાઓમાં અનેક મહા પુરૂ દેવતાઓ પાયા. તું પુયશીલા ગણાઈ, પણ તું આજ અજ્ઞાન, અંધ છે. જે ! પતિ સાથે વનવાસ કે, દુષ્ટ દુર્યોધનની સભામાં ભયંકર કષ્ટ પડયાં તે વેઠયાં, પતિ સાથે વેચાઈ તે સ રાને અને તે પાને પાન રખડી, પુત્ર મૃત્યુ પામ્યા અને સર્વસ્વ ગયું તે સહ્યું. પણ મારું પ્રાચીન આર્ય અને અમુલ્ય સ્ત્રી ધર્મ મહું પણ તે પણ ન ત્યજ્યાં આ મહારી સખી સાવિત્રી શ્રી ધર્મને ખાતરજ યમરાજ સાથે યમદાર જવા તૈયાર થઈ પણ સ્ત્રીધર્મ પ્રતિપાલન કર્યો. એ આય! પ્રભુની માનીતિ પુત્રી જાગ! હવે ઉધીશ ના ! સમય આવ્યો છે. જગતમાં સ્ત્રી જતિને સુયશ ફેલાવ ! સહનશીલતા એક પતિત ઉચ્ચ સ્વમ આચરશેઃ આર્યા! થઈને તુર્ત પૂજાગર, વૈર્ય દિવ્યતા ધરશે; ત્યારે દર્શન દિવ્યજ થશે, વિશ્વમાં જતિ પરવરશે ! બને દેવીઓ મધુરે સુરે મુંજતી ગુંજતી પાંખે પસારી ઉડી ગઈ–અદ્રશય થઈ, અને એક ઉજવલ સુવર્ણપટ બે બાજુએ સરી જતાં સાદામિની પ્રકાશ સાથે એક સુંદર નવાવના આકૃતિ બહાર નીકળી આવી, અને રૂપેરી ઘંટડીના ઝીણું રણકાર કરતા સુર છોડવા લાગ્યા – “આર્યા ! આર્યા! જગ ! જે ! હું કોણ છું? ડ્ડીશ મા! પદ્મિની છું. ચીકના પુરાણુ શહેર પાસેથી હું આવું છું. તું જાણે છે કે હું હારૂં શીયળ સાચવવા મહારી છસે સખીઓ સાથે મારા સુંદર સુકોમલ શરીરની અમિને આહુતિ આપી હતી. અમે આજ અમર છીએ, અને ચારચંદ્ર રિવાજા અમર રહીશું. આજ હું હારામાં જુ, દેશદાઝ, સ્ત્રીધર્મ અને પવિત્રતાની જોતિ પ્રકટાવવા આવી છું. પૂર્વકાલીન આર્યાઓએ કરેલાં પ્રખ્યાત કામેની યાદગીરીદા હારામાં તે જાજવલ્યમાન જ્યોતિ પ્રકટાવી વિશ્વમાં હેનું તેજોમય ભાવમંડળ રચવા અતિ આતુર છુ. આર્યા! ઉઠ! હારું પ્રાચીન ગરવ પાછું લાવ ને આળસને પડદે ચીરી કર્મવીર બને! તે હે ઘણો સમય રાખે, હવે હાર ખરે રંગ બતાવી દે યાદ રાખજે કે મનુષ્યનું આસ્તિત્વ ત્યારે લીધેજ છે. આર્યાવર્ત હારા વડે જ એક દીવસ પિતાને ઉદ્ધાર કરી શકશે. હારું સંતાને બળવાન, કર્તવ્યપરાયણ વિધાન થાય, હારી કુખ ઉજાળે
SR No.522099
Book TitleBuddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy