________________ 300OLUCK જૈન પ્રજા માટે એક નિર્ભય અને ભરૂસાપાત્ર ઠેકાણું! છે કે જ્યાં અગાડી હતી - અપટુડેટ ફેશનના સોનાના:મસીન પૉલીસ દાગીનાઓ ની સેંકડો ફેશનોનો મોટો જથ્થો તૈયાર રહે છે ! અને નિર્ભય રીતે તદનજ ચોખ્ખું અને સફાઈબંધ ફેન્સી કામ ઘરાકોના સેનાનું કિફાયત મજુરીથી ઘણી જ ઝડપથી વાયદેસર અને બનાવી આપવામાં આવે છે. તૈયાર દાગીનાઓની મજુરી કાપી નાણાં પાછો આપવાની લેખીત ગેરંટી મળે છે. ઇંગ્લીશ વેલરી, રોગોલ્ડ જવેલરી, અને ચાંદીની સેંકડો ફેશનેબલ ચીજોને જંગી સ્ટોક તૈયાર રહે છે. ખાસ વિલાયતથી આવેલા બીલીયાન કટના હીરાઓ, માણેક, પાના વિગેરે ઝવેરાતનું કામ ઘરા અને વહેપારીઓનું સગવડ પડતી રીતે કરીએ છીએ. રૉયલ જવેલરી માટે. પ્રાયટર-ઝવેરી મુળચંદ આશારામ વૈરાટી. ચિરેડ–અમદાવાદ, અમદાવાદ ધી “ડાયમંડ જ્યુબીલી” પ્રિન્ટિંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું.