________________
વર્તનમાં દયા.
૨૮૭
એના કીડા બને કોઈ ખરી કેળવણી પ્રાપ્ત થતી નથી, પણ સારું ચારિત્ર બનાવી ઉત્તમ ભાવના જાગૃત કરીએ ત્યારે જ ખરી કેળવણી મળી ગણી શકાય. આધુનિક કેળવણી ઘણું ખર્ચાળ અને દંભી છે. આપણી પહેલાંની શિક્ષણપદ્ધતિ સાદી અને સરલ હતી. ગુરૂકુળે કાઢવાથી કેળવણીના કેટલાક હેતુઓ પાર પડી શકે તેમ છે. આપણું અસલના ગુરૂકુળ સમાનભાવ, સમદષ્ટિ, ઉચ ભાવનાએ અને સહનશિળતા જેવા મહાન ગુણે પ્રાપ્ત કરવાનાં મથક હતાં. જેનો જે પિતાની કોમને માટે કેળવણીના પ્રયાસ ચાલુ કરશે તે. ઘણું જ યોગ્ય અને વખાણવા લાયક ગણી શકાશે.
ત્યારબાદ વિષયને પુષ્ટિ આપતાં પન્યાસજી અછતસાગરે જણાવ્યું કે, બ્રહ્મચર્યની ખાસ જરૂર છે. તેથી જ્ઞાનતંતુઓ બહુ મજબુત બને છે અને સારી રીતે કેળવણું લઈ શકાય છે. મહાત્માઓને પગલે ચાલી તેઓના આચારવિચારને ગ્રહણ કરવાથી આપણી ભાવનાઓ ઉગ્ર બને છે.
ત્યારબાદ પ્રમુખ સાહેબે વિષયની સમાલોચના કરતાં જણાવ્યું કે હાલમાં બે જાતની કેળવણીની પદ્ધતિઓ માલૂમ પડે છે અને તે બંને વચ્ચે ઘણેજ અંતર છે. એક તો આ પણી કેળવણી પદ્ધતિ અને બીજી પાશ્ચાત્ય દેશની કેળવણી પદ્ધતિ. એક મોટો સવાલ એ છે કે બેમાંથી કઈ દેશને વધુ લાભ કરી શકે તેમ છે. કે બેનું મિશ્રણ કરી એક નવી પદ્ધતિ પેજવી કે જેથી હિંદ ગુમાવેલી પિતાની કીર્તિ પાછી મેળવી શકે. આ સવાલ ઉપર ઘણી ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે. છેવટમાં પ્રમુખે આવી રીતના ભાષણોથી અને ઉત્સાહી મંડળથી કમસેવા કેટલી થઈ શકે છે તે ઉપર ટુંક વિવેચન કર્યું હતું.
માનપત્રને મેળાવડેઃ-શેઠ મોહનલાલ લલુભાઈને નામદાર સરકાર તરાથી મળેલા રાવસાહેબના ઈલકાબની ખુશાલીમાં અત્રે જૈનતત્વવિવેચક સભા તરફથી શેઠ હઠીસિંહની વાડીમાં એક ગંજાવર મેળાવડે ભરી માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
वर्तनमां दया.
(રચનાઃ શ્રીયુત પોપટલાલ કેવળચંદ શાહ રાજકોટવાળા) (ઇતિહાસની આરસી સાહી, મેં જોયું માંહી–એ રાગ.)
એક દિન સબક્લગીન, ગયો હતો શિકારે; રહી હરણનું બન્યું એક, જ હતો ઘર જ્યારે. પણ એ બચ્ચાંની માત, હરિણું દીન જેવી; જાણે માગતી હેય દયા, પડી પાછળ તેવી. જોઈ સઘળું સબક્તગીનને, કરૂણું આવી; છેલું બચ્ચું, દુઆ લેતાં, થયે ભૂપ તે ભાવિ. દીધું જગડુશાહે દાન, પનરતર કાળે; ઉગટ્ય કઇ લાખે છવ, એને આધારે.