________________
બુદ્ધિપ્રભા..
FOR BOTH CLASSES. 4. Write an essay on GET with special reference to its defini
tion, sub-divisions, and their particular or distinguishing
naturcs. 5. Translate the following:
20
अपूर्णः पूर्णतामेति पूर्यमाणस्तु होयते पूर्णानन्द स्वभावोऽयं जनदद्भूतदायफः॥ परस्यत्वकृतोन्माथा भूनाथा न्यूनतेक्षिणः । स्वस्त्रत्वसुखपूर्णस्य न्यूनता न हरेरपि । यस्य ज्ञानसुधासिन्धुपरब्रह्मणि मग्नता । विषयान्तरसंचारस्तस्य हालाहलेोपमः ॥ स्वभावसुखप्रग्नस्य जगत्तत्वावलोकिनः । कर्तत्वं नान्यभावानां साक्षित्वमवशिष्यते ।। अन्तर्गत महाशल्यमस्थैर्य यदि नोव्धृतम् । कियोषधस्य को दोषस्तदागुणप्रयंच्छतः । स्थिरता वामनःकायैर्येषामंगांगितां गता। योगिनः समशीलास्ते प्रामरेण्ये दिवा निशि। (6) Explein the following: -
પૂર્ણ, મન, ચિત્ત, સેવા nd wયા .
आचार्यश्री बुद्धिसागरजीना प्रमुखपणा हेठळ श्रीयुत
महाराणीशंकर शर्मानुं भाषण.
ગઈ તા. ૩૧મીએ શ્રી જૈન વિસા ઓસવાલ મિત્રમંડળ તરફથી શ્રીયુત મહારાષ્ટ્ર શંકર શર્માએ કેળવણું ઉપર જાહેર ભાષણ આપ્યું હતું. આચાર્યશ્રી બુદ્ધિસાગરજી પ્રમુખ સ્થાને બીરાજ્યા હતા. ભાષણકર્તાએ જણાવ્યું કે કેળવણીને વિષય ઘણે હેટ છે અને તે ઉપર ઘણું લખાઈ ગયું છે અને ઘણા વક્તાઓએ વિવેચન કરેલું છે. માટે અને તે તેના એક જ અંગને ચર્ચવું ઠીક છે. કેળવણી હાલ જે ઉદેશથી આપવામાં આવે છે તે ઘણી સંકુચિત છે. કેળવણું કાંઈ જન્મ પછી કે અમુક ઉમ્મરે પહોંચ્યા પછી, કોલેજમાં કે સ્કુલમાં મળે છે એટલું જ નહિ પણ તે તે ઘેડઆમાંથીજ શરૂ થાય છે. માટે જે માતાઓ કેળવાયેલી હશે તે તેઓના છોકરાઓ સુશિક્ષિત બની દેશની આબાદીમાં પિતાને હી પૂર્ણ રીતે આપી શકશે. માતા તે હજાર શિક્ષકો કરતાં પણ બાળકો ઉપર વધુ અસર કરે છે. બાળપણમાં મળેલા સંસ્કાર જીવનના છેક અંત સુધી ટકી શકે છે. માટે તે જેમ બને તેમ દઢ અને મજબુત થવા જોઈએ. જર્મન તત્વવેત્તા નીભે અને હિંદના મહાન ઋષિઓએ પણ જણાવેલું છે કે સાધારણ મનુષ્ય કરતાં ઉંચી કોટીએ પહોંચવા માટે ખાસ કરીને તેવા સંસ્કારની જરૂર છે. કુદરતે આપેલા દરેક અવયવોને પણ બરાબર કેળવવા માટે તેના યોગ્ય સાપને બાળકોને આપવા ખાસ પ્રયાસ થવો જોઈએ. એકલી ચોપડીઓ વાંચ કે ચેપી