________________
૨૮૮.
બુદ્ધિપભા.
પિષ્યા રાયથી રંક સહુ, સમાન ગણ તેણે; શુભ દાખવી હશે સત્ય, જીવદયા જેણે સર ફિલીપ સીડની વીર, પ રણમાં જ્યારે; લેહી વહેતાં તે બનીઓજ, તૃષાતુર ત્યાં ભારે. જળ ભરતાં મુખ, પડી જ દષ્ટિ વાપરે; દીધું જળ તેણે, છોડી પ્રાણ, વીરને તેજ પળે. સેવા ધર્મ કરી ઇચ્છવું, સુખી હૈ સિા કેઇએ; દયા શબ્દોમાં નહિ માત્ર, પણ કૃતિમાં જોઈએ.
રચાતી “નવીન ગરબાવળી”માંથી
pવા વિવો!!
ગરબી, એવા દિવસે વહાલાં! ક્યારે આવશે, રમતાં આપણુ રસિયાં રસની કુંજજે, લેતાં, દેતાં રહાણ અનેરી જીવનમાં, રસ રેલવતાં રસિયાં ધરીને હાલ
એવા દિવસે વહાલાં! કયારે આવશે. સ્મિત અનેરાં વિલસી રે'તાં મુખડે, “જોયું ન હોયે કોદિન જગની માંય; એવું એવું કૈક આંખલડીમાં દીસતું, જેથી હાલાં! બનતાં ઘેલાં તુરજે;
એવા દિવસે બહાલાં! કયારે આવશે, પલકે પલકે દર્શન કરતાં પ્રેમથી, તે પણ છીપતી ના દર્શનની પ્યાસ; નયને આગળ રે'તી મૂર્તિ પ્રેમની, મવિલાસી કે વહાલાં! ધરી પ્રેમજે;
એવા દિવસે વહાલાં! કયારે આવશે.
દેવાતજન્યૂમમંદિર.
પ્રેમ વિલાસી, »