________________
૨૭૬
બુદ્ધિપ્રભા. --~--
આ સંસ્થાના નટરી સેક્રેટરી રા. ર. વકીલ મેહનલાલ ગોકળદાસ બી. એ. એલ. એલ. બી. ગુદરત થવાથી તેમની જગાએ રા. રા. વકીલ છોટાલાલ કાળીદાસ નિમાયા છે.
રા. ૨. કલદાસ ઉમેદચંદ ઝવેરી, અમદાવાદ રીપેળ, રૂ. ૨૦૦ આપવા કહેલા તે પૈકી પ્રથમ રૂ. ૧૦૦) આપેલા તે જતાં બાકીના રૂ. ૧૦૦) આયા શ્રી બક્ષિસ ખાતે તા. ૧૦-૧૦-૧૬,
રા. રા. વાડીલાલ છગનલાલ કે. ઘાંચીની પિળ અમદાવાદ, બક્ષિસ ખાતે હ. સેમચંદભાઈ રૂ. ૧૦) અંકે દશ તા. ૧ર-૧૦-૧૬.
રા. રા. ગબુભાઇ દેલતભાઈ બક્ષિસ ખાતે રૂ. ૪, તા. ૧૫–૧૦–૧.
શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ શેઠની પોળ હાથીખાને અમદાવાદ, બાબતે વિદ્યાર્થીઓને કેરીએ દર વર્ષે આપે છે તે રૂ. ૧૦) તા. ૧૮-૧૦-૧૬.
રા. રા. વાડીલાલ મગનલાલ છાદરીઓવાળા છે. પાંચકુવા કાપડ બજાર અમદાવાદ - ક્ષિસ ખાતે રૂ. ૨) હા. મનસુખરામ અને પચંદ તા. ૩૧-૧૦-૧૬.
રા. ર. ત્રીકમલાલ ખુશાલદાસ વિગેરે દેવશાના પાડે હા. પિત. રૂ. ૭૫ બક્ષિસ ખાતે તા. ૧૧-૧૬,
ર. રા. શેઠ દલિતચંદ ઝવેરચંદ ઝવેરી અમદાવાદ દોશીવાડાની પિળ મહારાજશ્રી પન્યાસજી મહારાજશ્રી આનંદ શતારજીએ ચતુર્માસ બદલતાં તે પ્રસંગે બક્ષિસ ખાતે રૂ.૩૦૦ તા. ૧૨-૧૧-૧૧
રા. ર. મેહનલાલ હેમચંદ દયાળ વાણની પિળ અમદાવાદ હ. કેશવલાલ ઘેલાભાઈ શેઠ રૂ. ૧૮) બક્ષિસ ખાતે તા. ૨૦-૧૧-૧૬.
બાઈ દેવકર તે ઝવેરી દોલતચંદ ઝવેરચંદની વિધવા બાઈ હ. મગનલાલ દલસુખરામ બક્ષિસ ખાતે રૂ. ૨૫) દેશીવાડાની પિળ અમદાવાદ તા. ૨૦-૧૧-૧૬.
રા. રા. લલુભાઈ તારાચંદ કુલ માસ્તર ચિતડા મહીકાંઠા બક્ષિસ ખાતે રૂ. ૧) તા. ૨૭-૧૧-૧૬,
જમણ. અત્રેના સુપ્રસિદ્ધ છે. મણીભાઈ દલપતભાઈને ત્યાં ઉજમણુના શુભ માંગલિક પ્રસંગે બેડીંગના વિદ્યાર્થીઓને જમણ આપવામાં આવ્યું હતું.
पुस्तकोनी पहोंच अने अवलोकन.
સુમતિ અને ચારિત્રરાજને સુખદાયક સંવાદ. પેજક શાંતમૂતિ મુનિ મહારાજશ્રી વૃદ્ધિચક્રજીના શિષ્ય મુનિરાજશ્રી કરવિજયજી મહારાજ. છપાવી પ્રસિદ્ધ કર્તા શેડ જેઠાભાઈ પંજાભાઈ મૂલ્ય અમૂલ્ય આ લધુ પુસ્તકમાં કેટલાંક સ્તવને ઉપરાંત સુમતિ અને ચારિત્ર રાજને સંવાદ તથા ડર અને ઉપદેશ તરંગિણુમાંથી ઉદ્ભવેલા પ્રશ્નોત્તરે આપી પુસ્ત કને વાંચવા લાયક બનાવ્યું છે. છેલ્લે જીવદયા તથા અનુકંપાદાન વિશે પણ યોગ્ય કહેવા માં