________________
કાવ્યજ
રેકર્ડ
આવ્યું છે. મુનિરાજશ્રી કપૂરવિજયજી મહારાજની કસાયેલી કલમથી લખાયેલો સંવાદ ખાસ વાંચવાની મને ભલામણ કરીએ છીએ.
પરલોકપ્રકાશ મૂળ લેખિકા સ્વ. બેન નવલબાઈ પિપટલાલ કેવળચંદ, વિસ્તારથી લખનાર પિપટલાલ કેવળચંદ શાહ. રડવા કુટવાને હાનિકારક રીવાજ દુર કરી બેસણાંમાં વાંચવા માટે આ પુસ્તક બનાવ્યું છે. ૧૮ ફેર્મનું આ પુસ્તક મૃત્યુ સુધારસ અને શેકશમન એ બે ભાગમાં વહેચાયેલું છે. પુસ્તક વાંચવા જેવું ને રસિક બનાવ્યું છે. પહેલી આવૃત્તિ બધી મફત વહેચાઈ ગઈ છે ને બીજી આવૃત્તિ ઘણી ભાગ આવવાથી ફરીથી છપાય છે તેમ લેખક જણાવે છે. ટપાલ ખર્ચ છે. માટે બે આનાની ટીકીટ માગણી કરનારે લખનારને લીમડા પોળ, મુ. અમદાવાદને સરનામે મોકલવાથી પ્રગટ થયે તેમને મોકલવામાં આવશે.
વ્ય
.
પ્રભુને હાથ બાજી છે. કુલ્યો ફાલ્ય ફરે છે શું બધુ છે જ્યાં એ રાજી છે, કરું હું, હું કરે છે શું પ્રભુને હાથ બાજી છે. કનકવર રૂડી કાયા પરંતુ કારમી માયા, થા માં તું હાહાયા, પ્રભુને હાથ બાજી છે. ચણાવ્યા મહેલને મેડી, દિપાવ્યાં કારીગર તેડી, પલકમાં આગ દે કેડી, પ્રભુને હાથ બાજી છે. કરોડોની કરી મૂડી, કંઈકને મારીને ઝુડી; લૂંટાતાં લ્હાય દિલ ઉડી, પ્રભુને હાથ બાજી છે. બી. એ. એમ. એ. થઈ મહાલે કંઇકને દાદ ના આલે; કરી દે મૂર્ણ શું માલે પ્રભુને હાથ બાજી છે. સુતા પુત્રો ગણી હારા, ગણે તું પ્રાણથી પ્યારા; મરતાં બંધ સિ બહાર પ્રભુને હાથ બાજી છે. મુકી દે મોહને માયા, ભજી લે વિશ્વના રાયા; વિનય એની મીઠી છાયા પ્રભુને હાથે બાજી છે.
વિનય 32
फक्त आरामनी कफनी.
છગરમાં ન્યાતની વાળા, અરે ! સળગી ઉઠી ભાઈ ! ભલે પાણી તણું પપે, મુકે નહિ બુઝવાની ? પડેલા ઘા બધા ઉંડા, કીધે ગમખ્વાર છે મુજને ! ભલે પદ મલમના પણ, રૂઝાવાને હવે નહિ તે!