________________
એડાંગ પ્રકરણ.
૨૭૫
નિષ્ટદોષ પણ નહોતા. વધારામાં તેઓ ગભીર, વિશ્વાસુ અને નીતિજ્ઞ હતા. તેમના ઉચ્ચ જીવ્ નથી તેમણે સારી ખ્યાતિ મેળવી છે. પોતે દીર્ધ દૃષ્ટિવાળા અને પ્રમાણીક હાવાથી ત્રણા સ્નેહી સબંધીઓએ તેમને પેાતાના વીલમાં ટ્રસ્ટી તરીકે નીમ્યા હતા. તેમજ કાર્યકુશળ હોવાથી આપણી અત્રેની કેટલીક ધાર્મિક સંસ્થાઓમાં તેમને મેબર, સેક્રેટરી વગે૨ે હાદા ઉપર નીમવામાં આવ્યા હતા. તેમના અવસાનથી જૈન કામે એક શાંત પણ ઉત્સાહી અને સંગીત કામ કરનાર અને એક પરપકારશીલ પુરૂષ ગુમાવ્યા છે. પોતે જે જે કામ કરતા તે કેવળ પરમાર્થની ખાતરજ કરતા હતા. દુનીઆમાં પોતાની પ્રીતિ વધારવા કે નૈનાં અણુમાં શું કાવવા તે કાંઇ કરતા નહિ. આ બતાવી આપે છે કે તેએ એક આત્માર્થી પુરૂષ હતા. ધર્મદૃઢતા અને શ્રદ્ધાળુપણાને પણ તેમનામાં ગુણુ હતા. પોતાને વકીલાતનો ધંધો, મહેાળા વ્યવસાય હતા, તે પણ તેઓ દેવપૂજન હમેશાં નિયમ તરીકે કરતા હતા.
તેમના અવસાનની દીક્ષગીરી દર્શાવવા તા. ૯-૧૧-૧૬ ના રાજ આ ભે ંગની મેને જીંગ કમીટીની મીટીંગ મળી હતી. અને ખાડીંગના પ્રેસીડન્ટ રા. રા. શ્રીયુત શેડ જગાભાઇ દલપતભાઇની સહીથી તેમના કુટુંખ ઉપર મીટીંગના ઠરાવની નકલ તથા દીલાસા પત્ર મેલી આપવામાં આવ્યાં હતાં. ઠરાવની નકલ નીચે મુજખ્ખ છે.
“ રા. રા. મેહનલાલ ગાકળદાસ શાહનું સંવત ૧૯૭૩ ના કારતક સુદ ૧૪ તા. ૮-૧૧-૧૯૧૬ નારાજ વખતનું મરણ થયું છે. તે આ સંસ્થા સ્થાપન થઇ ત્યારથી તેના ઓનરરી સેક્રેટરી હતા. અને આ સંસ્થાનુ કામ છેવટ સુધી પેાતાના અમુલ્ય વખ તની ભેગ આપી તનમનથી કરતા હતા. તેએાની નરમ તીયતમાં પણ આ સંસ્થાને તે ભૂલ્યા ન હતા. અને તેનું કામકાજ તીવ્ર લાગણીથી સંભાળતા હતા. તેમના અવસાનથી આ સંસ્થાને ભારે ખોટ ગઈ છે. અને તેની નેોંધ આ કૌટી શ્રેણી દીલગીરી સાથે લે છે, ”
ઉપરના ઠરાવની નકલ મર્હુમના કુટુંબ તરક મેકલવા આ કમીટી પ્રમુખ સાહેબને ભલામણ કરે છે.
આ સિવાય પાનસર વગેરેની કમીટીએ તરફથી પણ તેમના મરણુ માટે મીટીંગ ભરી દીલગીરી દર્શાવવામાં આવી હતી.
લેખકને તેમને ઘાડ઼ા પરિચય હતા તે ઉપરથી કહી શકે છે કે તે એક સાચા દીલના સ્પષ્ટવક્તા અને પ્રમાણુિક સક્સ્થ હતા. તેમના કુટુઅને દિલાસા મળે અને તેમના આત્માને અવિચળ શાંતિ મળેા એવું અંતઃકરણ પૂર્વક વિધું છું. એજ.
શંકરલાલ ડાહ્યાભાઇ પડી.
बोर्डींग प्रकरण.
એડર્વાંગના સુપ્રીન્ટેન્ડન્ટ મી. 'કરલાલ ડાહ્યાભાઈએ ખેડગને ચારે છેડવાથી તેમની જગાએ સુપ્રીન્ટેન્ડન્ટ તરીકે મી. છગનલાલ ચુનીલાલ મ્હેતા નિમાયા છે. જેઓએ પાલી. તાણે જૈન ખાળાશ્રમમાં આશરે ત્રણુ વર્ષ સુધી મેનેજર તરીકે કામ કર્યું છે તેમજ ઇગ્લીશ સ્કુલના રક્ષક તરીકે જેમણે ઘણા ખહેાળા અનુભવ મેળવ્યો છે.