________________
બુદ્ધિપ્રભા.
વાસ્તુ”—શ્રીયુત શેઠ મણીભાઇ દલપતભાઇના લધુભાતા શ્રીયુત શેઠે જગાભાઈ એ પેશતાના ભવ્ય નવીન વિલાસગૃહમાં નિવાસ કરવાને અર્થે તા. ૧૯-૧-૧૭ના રાજ વાસ્તુઃપૂન કરી હતી. તે શુભ કાર્યને નિમિત્તે સત્તર બેદી પુજા ભણાવી હતી. સસારિક શુભ માંગલિક કાર્યોમાં ધર્મમાગતુ’ અધિવેશન એ શુભ અને દવા
ગ્ય છે.
शोकजनक मरण.
:
અમાને લખતાં અતિ ખેદ થાય છે કે આ એડિંગના આનરરી સેક્રેટરી રા. રા. વકીલ મેાહનલાલ ગાળદાસ પોતાની પાછળ ૨૪ વર્ષની વિધવા, એક પુત્ર, બે પુત્રીએ, અને એક નાના ભાઇ વગેરે પરીવાર મૂકી તા. ૮-૧૧-૧૬ ના રાજ આ ફાની દુતીઆ છેડી ચાના ગયા છે. મહુમે આ એર્ડિંગની દા વર્ષે સેવા અાવી તેના ઉપર પરમ ઉપકાર કર્યો છે. તેમના અવસાનથી આ સસ્થાએ પોતાના એક ખરા કાર્યવાહક ગુમાવ્યે છે. મડ઼ેમને જન્મ સવત ૧૯૨૮ ની સાલમાં થયેા હતે, તેથી અવસાન સમયે તેમની ઉમ્મર માત્ર ૪૮ વર્ષની હતી. તેમના પિતા શેરના ધંધો કરતા હતા, અને તેમનું કુટુંબ ઘણું પ્રતિષ્ઠિત હતું. તેમણે એક બાહેાશ વેપારી તરીકે પોતાનું જીવન સારી રીતે ગાળ્યું હતું. મર્હુમ કાર્યકરાળ હતા, અને જનહિતાર્થેના કામમાં પથાશક્તિ ભાગ લેતા હતા. ખેડિંગ સિવાય સ્માપણી કેટલીક ધાર્મિક સંસ્થાઓમાં પણુ તેએ વખતે વખત પોતાના વખતને ભોગ આપતા હતા. પાનસ છના દેહેરાસરના કામમાં તેએ સારા ભાગ લેતા. દેઢેરાસરજીનું કામ શરૂ થયું ત્યારથી પોતાના અવસાન સમય સુધી ઘણી વખત પાતે દર રવિવારે પ્રાયેકરી તેની તજવીજ કરવા જતા હતા. અને તેના કામકાજમાં ઉલટથી ભાગ લેતા હતા. તેએ સત્યવક્તા તેમજ પ્રમાણિક હતા. જો કે પાતાના ધંધે વકીલાતના હતા છતાં તે કદિ પોતાની નેકી ચુક્યા નહાતા, એ તેમના પરિચયથી સ્પષ્ટ માલુમ પડયું છે. પોતાના કેપણુ અસીલને સ્વાર્થની ખાતર કદી પણ ખોટી સલાહ આપી નથી, તેમ ઉંધા પાટા બંધાવ્યા નથી. જેએ! સલાડુ લેવા આવતા તેમને જે પોતાની ધ્યાનમાં બેસવું તે સાચા દીલથી કહેતા હતા. આ તેમનામાં એક પ્રશસ્ય ગુરુ હતા. તેમને બહુ થોડું ખાલવાની ટેવ હતી, અને જે ખેાલતા તે વિચાર અને બુદ્ધિ પૂર્વક ખેલતા, તેથી જનસમાજભાં તેમજ સ્નેહી સબધી વર્ગમાં તેમના વચનનું ઘણું વજન પડતું હતું. પોતાના મુખે મનુષ્યને ન્યાયપૂર્વક સાચે સાચુ કહેવું પછી તે તેના હિતાર્થે હાય યા ન હોય એમાં મારા નમ્ર વિચાર પ્રમાણે કહેનારમાં સામર્થ્ય અને સહુનશક્તિ સૂચવે છે. અન્યની ભૂલ તેને કહેવી અને તેમ કરવામાં સારૂં ખોટું લાગ્યાની દરકાર કરવી નહિં અને પૂછનાર મનુષ્યને ન્યાયશીલપણે અને પ્રમાણિકપણે નીડરતાથી જવાબ આપવે એ ગુણુ વિરલ પુરૂષોમાંજ નજરે પડે છે. મર્હુમના હયાકાશમાં આ ગુણુનું અધિવેશન હતું, ને કે આથી કરીને ક્દાચ કોઈ વ્યક્તિ તરી ખેડટી રીતે તેમને સહન કરવું પડતું હતું, છતાં પણ પોતે પોતાને ખરાવાદી સ્વભાવ ત્યજતા નહિ. હાલમાં એવા ઘણા માલમ પડે છે કે જે સાચી બાબતમાં પશુ જો પેાતાના સ્વાર્થ જતા હોય તે, અન્યને સાચી સલાહ કે શીખામણ આપી રાકતા નથી. પરંતુ આપા મર્હુમ વકીલ મેહનલાલભાઇમાં તે સાથે
૨૭૪