________________
૨૭૦
બુદ્ધિપ્રભા
છે – હા બાપ ખરી વાત છે ! જે તમારી કુટેવો અને શીખવી દીધી હતી તે પછી તમારામાંથી ઓછી થઇ જતને !
બાપ:-(મરતાં મરતાં) છોકરા! મને બહુજ ખોટું લાગે છે કે, મેં આટલી બધી મહેનત કરીને મેળવેલા પૈસા તારા હાથમાં આવશે.
છેક –(ઉડાઉ હોવાથી) બાપા એની તમે જરાય ચિન્તા કરશે નહિ એ પિતાને કાંઈ લાંબે વખત હું મારા હાથમાં રોકી રાખવાને નથી જ !
શેઠને ભિખારી.. સહવારના પહોરમાં પોતાના આંગણે એક ભિખારીને મારતે ઈ
રઠ:–જેને? સવારમાં ઉઠયા કે લાગ્યા ભીખ માગવા. અરે હાડકાના હરામીઓ! તમે લોકો કાંઈ ધંધે કરીને કેમ કમાઈ ખાતા નથી? હરામનું ભાગી માગીને ખાવું જ મીઠું લાગે છે કે શું?
ભીખારી-શેડ? તમે કોઈવાર ભીખ માગેલી છે ખરી કે, જેવી હોય તેવી ખરી વાત કહી દેજે હે કે?
શેક-અલ્યા ભૂખં? મારે તે ભીખ શા કારણે માગવી પડે? મેં આજ સુધીમાં કઈ વખત ભીખ માગી નથી, અને હવે પછી માગવાને પણ નથી.
ભીખારી-જ્યારે તમે ભીખ માગી નથી, ત્યારે એ ધંધે વગર મહેનતને છે, એમ શા ઉપરથી કહે છે, અને તમને કહેવાને અધિકારજ શો છે ? કારણ કે, એ બાબતને તમેએ હજુ અનુભવ મેળવ્યું નથી છતાં વગર મહેનતને ધધ કહે છે તે બેઠું છે. માટે પ્રથમ તમે તેમાં અનુભવ મેળવો અને પછી કહે છે કે, એ ધ મહેનતને છે કે વગર મહેનતનો?
બાઈની ચતુરાઈ સિપાઈ–અરે બાઈ ! આ રસ્તેથી એક પુરૂષ અને એક સ્ત્રીને ઘોડા ગાડીમાં બેસીને જતાં જોયાં કે?
બાઈટ-હાં જમાદાર સાહેબ? સિપાઇ –ગાડીના ઘડા કેવા રંગના હતા ?
બાઇ:–ભાઈ ગાડી તે એટલી ઝડપથી ચાલી ગઈ કે જેથી ઘોડાને રંગ કે હવે તે મારાથી જેવાવું નહિ. પરંતુ ગાડીમાં બેઠેલી બાઈને મોઢા ઉપર શીળીનાં ચાઠાં તથા તેના કપાળમાં કંકુનો ચાંદલો ફક્ત મારી નજરે પડે હતે.
સિપાઇ – ધન્ય છે બાઈ? તારા જેવી પણ નજરવાળી કેઈજ હશે.
માયાળુ માતા, એક મીયને રાત્રે પહેરે ભરતાં કોઈ બદમાસે ગોળી મારી તે બરાબર કપાળમાં વાગવાથી તરત મરી ગયા, ત્યારે ગામના લોકો તે મડદાને લઈ ઘેર આવ્યા. તે વખત Wાળ