________________
२९४
બુદ્ધિપ્રભાश्री विजापुर-शेठ मगनलाल कंकुचंदना त्यां उद्यापन महोत्सव प्रसंगे मानपत्र आपवा समये-गवायलां गीतो.
(સં. ૧૯૭૩ કારતક વદિ ૧૦ ને સેમ તાર૦-૧૧-૧૬)
શુભ. ૧
શુભ. ૨
શુભ ૩
શુભ. ૪
શુભ- ૨
શુભ. ૬
શુભ કીર્તિ કમાઈ, રહી જળ છે:ઈ, શેઠ મગનલાલ ભાઇપુનમચંદ્ર પર મુખ ઉજજવલ, કીધું ગુણ બહુ પાઇ, જીવદયાધારક દુઃખવારક, લીધી પ્રતિષ્ઠા વધાઈ રે. વિજાપુર અજવાળ્યું ધર્મનું, ઉઝમણું કરી બેશ, સાર્વજનિક શુભ બાઇંગ સ્થાપી, પામો સુખડાં હમેશ રે; પશુવધ થાતા તે અટકાવ્યા, દેવી આગળ જે; આસપાસના ગામોમાંહિ, આ અષ્ટમી તહરે જનધર્મની શોભા વધારી, જોને કરી સહાય, સ્વધામ સગપણ દિલ ધાર્યું, ભક્તિ હૃદય ક્લકાય રે; નાત જાતમાં નામ દીપાવ્યું, દીપાવ્યું નિજ મૂળ, જૈન કોમમાં મશહુર થઈને, કીધું નામ અમૂલ્ય રે, ગુપ્ત ધન દીધાં કે ભાવે, હજી દેવા તૈયાર, ભાવમાં શુભ કાર્યો કરો બહુ, થાઓ જય જયકાર રે; લક્ષ્મી લીલા પામેબહુલી, વધશે દિન દિન નર, વંશ પરંપર વૃદ્ધિ થાઓ, આશીથી ભરપૂર રે; ધન્ય માતાને ધન્ય પિતાજી, જેના પુત્ર રાજા વિજાપુર દીપાવ્યું ગુણથી, તેજે શોભે ભારે; બીજચંદ્રને અમ્મરવેલી, પેડે વધે જગમાંહિ, ભાન પાન સન્માન વધી બહુ, પડે ન પાછા કયાંય રે; પુણ્યનું ભાથું બાંધે પુરૂ, કરી ધર્મનાં જ, શાસન દે સહાય કરે સહુ, રાખે અવિચળ લાજ રે; શુભ કાર્યો થાઓ શુભ હસ્તે ચઢતી કળાએ સાર, જૈન–દેવગુરૂ ધર્મની સેવા, પામે ભદધિપાર રે; વિજાપુરમાં વિદ્યા વધારે, કંકુચંદ સુત શર, બુદ્ધિસાગ૨ ગુરૂની કૃપાથી, સુખ સંપત્તિ ભરપૂર રે; આશીઃ સંતે આપતા એવી, કરે ધર્મનાં કામ, વિધાર્થીઓ વિનવીએ અમે, રહેજે અવિચળ નામ રે,
શુભ. ૭
શુભ, ૮
શુભ. ૮
શુભ. ૧૦
ગુલ ૧૧
શુભ. ૧૨
શુભ. ૧૩