________________
મે ઘરની સ્ત્રીઓએ લેવા નેતા ડા
૨૧૩
સામાન્ય નૈતિક અને વ્યવહારિક કેળવણી આપવામાં આવે છે, એટલુંજ નહીં પણુ તેમના ખર્ચની વ્યવસ્થા એવી વિવેકસર કરવામાં આવે છે કે બીજી આવી સંસ્થા કરતાં અહીં ભોજન ખર્ચ ઓછું આવે છે. અંગ્રેજી શાળાના હેડ માસ્તર રાશ કાળીદાસ યુનીલાલ તિખાપવાળાની આપે આ સંસ્થાના સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કરેલી પસદગી ઘણી ઉત્તમ નીવડી છે અને તેથી આ સંસ્થાની ચારે તરફ ફેલાએલી કીર્તિને માટે વિધાર્થીઓ, તેમના વડીલો તથા અત્રેની પ્રજા આપને ધન્યવાદ આપે છે.
આ ઉઝમાના શુભ પ્રસંગની યાદગીરી માટે આપે શાસ્ત્ર વિશારદ જૈનાચાર્યં ચાગનિષ્ટ મહાત્મા શ્રીમદ્ બુદ્ધિસાગરજી સુરિજી કે જેઓની આ જન્મભૂમિ છે. તેઓશ્રીના સદ્ઉપદેશને પ્રેરણાથી રૂ. ૩૦૦૦) ત્રણ હજારના વ્યાજના રૂ. ૧૮૦) એક સેા એશી દવÖ આ સંસ્થાના કાયમના વિભાગ માટે તથા રૂ. ૧૦૦૦) ના વ્યાજમાંથી જૈન વિદ્યાર્થીઆને શિષ્યકૃત્તિ આપવા બદલ ટ્રસ્ટડીડ કરવા ઇચ્છા દર્શાવી વિદ્યાદાન તરફ્ અપૂર્વ પ્રેમ અતલાવી આ પત્તું નામ અમર કર્યું છે. આપના તરફથી આદરવાડીમાં જૈન સ્ત્રીઓને ધાનિક કેળવણી આપવા માટેને એક વર્ષે કેટલાંક વર્ષથી ચાલુ કરવામાં આવ્યો છે; આ ઉપરાંત પાપકાë ડીજી ઘણી સખાવતા આપના તરફથી થયેલી સુપ્રસિદ્ધ છે.
સ્વપરાક્રમથી પ્રમાણુિકપણે એક બાહેાશ વ્યાપારી તરીકે નામ કાઢી લક્ષ્મી પ્રાપ્ત કરી તેના સદ્બાર્ગે વ્યય કરા છે તેથી વિજાપુરની પ્રનને ઘણા હર્ષે થાય છે.
સુખાઃ પૂજ્ઞસ્થાનું ગુરુ ન ચ હિ જ્ઞ = ચય આ મહાન વાયની સત્યતા આપના ગુણાએ અતાવી આપી છે. આપ સ્વભાવે શાન્ત પ્રકૃતિના છે, આપની અતિ તીવ્ર સસ્કારી ઉચ્ચ બુદ્ધિ છે. આપની સાદાઈ ને ભલાઇ દાના વ્યાપારી આલમમાં વિખ્યાત છે.
આપા નેક નામદાર પ્રતાપિ શ્રીમંત સરકાર ગાયકવાડે સયાજીરાવ મહારાજા સાહેબ જેમણે પેાતાના રાજ્યમાં કેળવણીની અભિવૃદ્ધિ કરી છે તેમની સરકાર તરફથી આ સંસ્થાને દર્ માસે રૂ. ૧૦) દસની મદદ મળે છે તે જાણી તે રાજ્ન્મપિતાનો અંતઃકરણુ પૂર્વક આભાર માનવાની તક આ પ્રસંગે વિશ્વપુરની પ્રશ્ન હાથ ધરે છે.
આપની પેઠે આપના કુટુખીએ તથા સ્નેહી આ સંસ્થા તરફ પોતાની સહાનુભૂતિ દર્શાવી પ્રસગાપાત મદદ કરતા રહી આપના નામને ઓર દીપાવશે એવી આશા રાખીએ છીએ. છેવટે અત્રેના એક જૈન અગ્રેસર, નેતા અને દેશહિતચિંતક અને ભૂષણરૂપ શહેરી તરીકે આ હજીપણ વધારે ધન મેળવી આ સંસ્થાને માટે સારૂં હવા અજવાળાવાળુ સુશોભિત મકાન બંધાવી આપવાના તેમજ જૈન કામના ભલા માટે કાળજી રાખવાને યશ પ્રાપ્ત કરી અખડ સુખાનદ ભાગવી દીર્ધાયુષી થાઆ એવી શુભ વાંચ્છના પર્દાદ્વૈત ફરી વિરમીએ છીએ.
વિનપુર તા. ૨૦-૧૧-૧૯૧૬,
શેઠ ભીખાભાઈ લલ્લુભાઈ ઢાસી ચુનીલાલ દલસુખભાઈ વકીલ માધવરાવ સખાશમ
લી॰ આપના અમે છીએ. દાસી મેાહનલાલ જેઠાભાઇ શા, બેચરદ્વાસ પુરોત્તમદાસ વકીલ વીરપાલ વર્ધમાન, શેઢ