________________
૨૬૨
બુદ્ધિપ્રભા
માનપત્રના મેળાવડામાં જૈન સ્કેલરશિપની રકમમાં મદદ આપ
નારના નામની યાદી:-- ૧૨૫) દલાલ લલુભાઈ કરમચંદ મુંબઈ
દરવર્ષે ર૫) મુજબ પાંચ વર્ષના પપ) રા.રા. વિરચંદ કૃષ્ણજી પુના
દા. ૧૧) પાંચ વર્ષના. ૫૫) રા. સ. રા. દલપત પ્રેમચંદ અમદાવાદ, દા. ૧૧) પાંચ વર્ષના. ૫૫) રા. રા. શા મોહનલાલ ચુનીલાલની કંપની. મુંબઈ. દા. ૧૧) ૫૫) રા. રા. શા. ગુલાબચંદ નગીનદાસ અમદાવાદ. દ. ૧૨) ૨૫) રા. રા. વકીલ મેહલાલ હેમચંદ પાદરા. ૧૫) રા. રા. શા. ડોસલભાઈ હાથીભાઈ અમનગર. ૧૫) રા. રા. શા. કળદાસ વિશ્વનાથ હડાસણ. ૧૫) રા. રા. શા. પરશુરામ જેઠીરામ. ૧૫) ર. ર, શા. લખમીચંદ મુંબઈ. ૧૦) રા. રા. શા. અંબારામ જેચંદ વડસમા. દા. ૫) ૪૪૦)
બેગ હાઉસને મદદ આપનારનાં નામ, ૩૩) રા. રા. શા. કેસવજી ગોવીંદજી મુંબઈ દવ ૧૧) ૩ વર્ષ માટે. ૩૩) . સ. શા. કુંવરજી ઝીણભાઈ ખાનગામ. દા. ૧૧) ૩૩) રા. રા. શા. કરસનદાસ ગોવીંદજી મુંબઈ.
દા. 1) ૨૫) રા, રા. શા. મુળચંદ છારામ.
૫) રા. ર. ભટ લીલાધર જગજીવન વિજાપુરા ૨૫) રા. રા. વકીલ વીરપાલ વર્ધમાન વિજાપુર ૨૫) એ. કે. પ્રેમચંદ મુંબઈ
એક વર્ષ, ૧૭)
દા. ૫)
સદ્ગુણાલંકૃત સન્માન વિભૂષિતશેઠ મગનલાલ કંકુચંદ.
મુ. વિજાપુર. અમે શ્રી વિજાપુર નિવાસી અમારા અંતઃકરણથી આપના પ્રત્યે કુદ્રતી રીતે ઉત્પન્ન થતા પ્રેમ તથા ઉપકારની નીશાની દાખલ–અત્રેના આપે સ્થાપેલા વિદ્યા સહાયક વસતિ ગૃહના વિદ્યાર્થીઓ તરફથી-આ અભિનંદન પત્ર અર્પણ કરીએ છીએ તે સ્વીકારી આભારી કરશે.
આપે તા. ૨૫-૩-૧૮૧૨ ના રોજ વિજાપુરમાં વિદ્યા સહાયક વસતિ ગૃહ ઉઘાડી પર ગામના વિદ્યાર્થીઓને તેમના વિદ્યાભ્યાસમાં સરળતા કરી આપી હરેક પ્રકારની અનુકુળતા કરી આપી છે એથી આપને તેમના ઉપરના અનહદ ઉપકાર થયે છે. આ સંસ્થામાં તેમને