________________
૨૬૦
બુદ્ધિપ્રભા
વાદથી ખાસ કરી શ્રીયુત શેઠ જગાભાઈ દલપતભાઈએ હાજરી આપી હતી. પૂજ્યપાદ યોગ નિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગર સૂરિજી તવે બિરાજતા હોવાથી તેમના વદાથે આ પ્રસંગને
અનુસરી ઘણી સદ્દગ્ગસ્થ એકઠા થયા હતા. પૂજ્યપાદ ગુરૂશ્રીના પ્રભાવથી અને શેડથીન પૂણ્ય સર્વે ધાર્મિક માંગલિક ક્રિયાઓ નિર્વિને પસાર થઇ હતી. શેઠશ્રીના મિત્રે તેમજ ગામના પિતાના જ્ઞાતિના બંધુઓએ આ પ્રસંગે શેઠશ્રીને ઘણું સહાયતા આપી હતી. આ પ્રસંગે નોંધ લેવા જેવી બીના બની છે. અને તેના માટે પૂજ્યપાદ ગુરૂશ્રી બુદ્ધિસાગર સૂરિજીને ધશે ધન્યવાદ ઘટે છે. શેઠશ્રીને ઘણું વખતથી ઉજમણું પુરવાની તીવ્ર ઈરછા હતી. અને તેમની ઈચ્છા તૃમિથી તેઓને અપૂર્વ આનંદ થયો છે. તેની સાથે તેઓ કેળ વણી જેવા વિશાળ અને જમાનાનુસાર અનિવાર્ય જરૂરવાળા ક્ષેત્રને ભૂલી ગયા નથી. તેથી તેની આ સ્થળે નેંધ લેતાં અને અનહદ આનંદ થાય છે. તેઓએ આ શુભ પ્રસંગની યાદગીરી નિમિતભુત રૂ. ૩૦૦૦) જેવી દાર રકમ પિતાની શકિત અનુસાર તત્રની બર્ડોગને અર્પણ કરી વિજાપુરના વતનીઓ પર અપૂર્વ ઉપકાર કર્યો છે. આ સિવાય રૂ. ૧૦૦૦) એવી સરતથી આપ્યા છે કે આ રૂપીઆને પ્રથમ લાભ પિતાની જ્ઞાતિના જૈન વિદ્યાર્થીઓ કે જેઓ આ બાગમાં રહી ભણતા હોય તેમને આપવો અને જે પિતાની જ્ઞાતિના જન વિધાર્થીઓ ના હોય તે કોઈ પણ જૈન વિદ્યાર્થી કે જે આ બેડીંગમાં રહી ભણતા હોય તેને આપ. આ મુજબ નીચે પ્રમાણે પણ જે મદદ બોડીંગને મળી છે તેની વ્યવસ્થા કરવાની છે માટે તે જ્ઞાતિના તેમજ અન્ય જૈન બંધુઓને તે બેડીંગને લાભ લેવા વિધિ કરવામાં આવે છે. આ શેઠશ્રીએ આ વખતે કેળવણીને મદદ આપી છે તેમ નથી, પરંતુ તેમના જીવનને ઈતિહાસ તપાસતાં તેઓ વખતો વખત પુસ્તક પ્રસિદ્ધિ અર્થે તેમજ ગરીબ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અર્થ ખર્ચ કરતા આવ્યા છે. તેઓ જીવે ઉદાર તેમજ વેપારમાં ઘણા કુશળ છે. તેઓએ વેપારમાં જેમ પેદા કર્યું છે તેમ પિતાની શક્તિ અનુસાર ખરચી પણ જાણ્યું છે. તેમના વિચારે જનસમાજની ઉન્નતિ માટે ઘણા છે. તેમના હેજ પરિચયમાં જે આવ્યું હશે તેને તે જલ્દીથી સમજાયું હશે. અત્યારે પિતાની જઈફ અવસ્થા છે. છતાં પણ તેમની કાર્યમાં બુદ્ધિ જોઈ આનંદ ઉપજે છે. રા. રા. લલ્લુભાઈ કરમચંદ દલાલના નામથી અત્યારે જનકોમ ઘણી પરિચીત છે. મુંબઇમાં જે આ બધું આપણું સમાજના હિતાર્થે સમાજની જાગૃતિ અર્થે પિતાના આત્માનો ભોગ આપી રહ્યા છે તેના માટે નકામે શેઠ શ્રીયુતનો ઉપકાર માન ઘટે છે. શેઠશ્રીએ તેમને પિતાના પુત્રવત પાડ્યા છે. અને અત્યારે તેમને ઉનત સ્થિતિએ મૂક્યો છે અને તેમને જન કોમના લાભાર્થે કામ કરવા દરેક પ્રસંગે પિતે છૂટ આપતા હતા તેમ કેટલેક વખત પદરના પૈસા પણ તે નિમિત્તે આપતા. આવા એક ઉદાર અને પુણ્યશીલ પુરૂષને નિહાળી અને અપૂર્વ આનંદ થાય છે. પિત જે કે ઝાઝા કેળવાયેલા નથી તોપણ તેઓના ઉત્તમ વિચારે અને જૈનમના ભલાને માટે લાગણીના શબ્દો કેટલીક વખત બહુ મનનનીય હોય છે. તેમનું કુટુંબ વિઘાપુરમાં ઘણું નામીચું છે. તેમના કુટુંબના વડેરાઓએ મામના નાતના ભલાને માટે ઘણું કામ કર્યો છે. શેઠે ગામની અંદર એક સારી પિતાના ભાઈ તરફથી ધર્મશાળા બાંધી છે. તેમજ તેમના પ્રયાસથી એક જનશાળા પણ ચાલતી હતી તેમાં બેડીંગ જેવી એક અગત્યની સંસ્થાને કાયમ કરી તેમનાં સકાર્યોની પુષ્પમાળામાં મણકે ઉમેરી તે જનસમાજના હિતાર્થે તે માળા સમર્પણ કરી છે. તેમની પિતાની નાતમાં ગામમાં ઘણી