SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ વિજાપુરમાં ઉજમણુની શુભ માંગલિક ક્રિયા અને તે પ્રસંગે કેળવણને ઉત્તેજન. ૨૫ chawis, gave out before the General Annual Meeting of that Body so far back as January last that in these clays of progress and civilization no orations or writings are needed to show innumerable advantages to the poor amongst our community by such sanitary but low-rented chawls, but I would ask my friend if he is in a position to show me any philanthropic Jain who has come forward with his benevolencu to mitigate the grievance in this direction till now. Of course one drop does not make an ocean, but I might very well say that where there is a will, there is at way". Tlence I have to again and again draw the kind attention of those who are blessed with means to come forward and dip their hands deep in their pocket to make this long-felt want a reality and thus remove the reproach that may be attributed to them before God for their apathy and indifference when they had power to lend a hclping hand, and to do full justice to the question under consideration. I once more desire to invite attention of the Jain Public te make substantial and all possible efforts with regard to Housing poor Jains in Bombay on sound lines and with great carnestiess. N. B. Shah विजापुर उर्फे विद्यापुरमा उजमणानी शुभ मांगलिक क्रिया अने ते प्रसंगे-ज्ञान दान-केळवणीने उत्तेजन. વિનપુર એ ગુજરાતમાં સુપ્રસિદ્ધ ગામ છે. તેના શેઠ. મગનલાલ કંકુચંદ તરફથી કારતક વદ ૫ થી વદ ૧૩ સુધી ઉજમણુને મહત્સવ કરવામાં આવ્યા હતા. તેમજ શાંતિ સ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામને વાવટા તારણ વિગેરેથી સુશોભિત શણુગારવામાં આવ્યું હતું. અમદાવાદથી ખાસ બેન્ડે મંગાવવામાં આવ્યાં હતાં. તેમજ પાલણપુરથી હાથી તેમજ માણસેથી રથ વિગેરે લાવવામાં આવ્યું હતું. વડાની આથી અપૂર્વ શોભા બની હતી. ઉજમણાનાં દર્શન કરવા તેમજ વડે જેવા વિજાપુરનાં આસપાસના ગામનાં ઘણાં માણસો એકત્ર મળ્યાં હતાં. લગભગ બધાં ભળી આશરે આઠેક હજાર આદમીની મેદની મળી હતી, શેઠ શ્રી મગનલાલ તરફથી વદ ૧૧ તથા વદ ૧૨ ના દિવસે બે સ્વામીવાત્સલ્ય જમાડવામાં આવ્યાં હતાં. અમદાવાદ, સુરત, આકેલા, પાલણપુર, મુંબઇ, પાદરા વિગેરે શેડગ્રીના સંબંધી કેટલાક શ્રીમાન શેડીઆ વિગેરેએ હાજરી આપી હતી. અમદા
SR No.522090
Book TitleBuddhiprabha 1916 10 11 12 SrNo 07 08 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy