________________
સારી સ્ત્રી કેળવણું ઉપર દેશોન્નતિને આધાર છે.
૨૪૩
આવા સંકડામણ વચ્ચે બેડીંગ એ આવા ઉત્સાહી યુવોને આવકારદાયક, આશ્વાસન સ્થાન થઈ પડે છે અને તેથી દરેક નાના ગામની આસપાસના મુખ્ય ગામોમાં કે જયાં શિક્ષણસ્થાનની ઠીક અનુકૂળતા હોય તેવા દરેક સ્થળોએ બેડી ગો ( નિવાસ ) સ્થાપવાની જરૂર છે કે જેથી આસપાસના ગામોના બાળકો પોતાના નાના ગામડામાં પ્રાથમિક શિક્ષણ લઈ ગંધાઈ ન રહેતાં નજીકના સ્થળે પિતાને અભ્યાસ વધારી શકે,
આ જનાની વધારે ફત્તેહને આધાર તેવા દરેક વિભાગના ગામોએ મળી માંહમાંહે ફંડ ઉભું કરીને તેમજ જ્ઞાતિના કે સંધના જમણે તેમજ ઉજમણું મહેસૂવાદિ પ્રસંગે પર 5 કર નાખીને આત્મબળે નભવા ઉપર છે પરંતુ તે પ્રસંગ પ્રાપ્ત થવા પામે તે દરમિયાન શ્રીમતિ સમાજે તેવા ઉછરતા બાળકોને આધારભૂત થવામાં મહપુણ્ય તેમજ સમાજસેવા છે.
હાલમાં વીજાપુરમાં ઉજમણુ પ્રસંગે શેઠ મગનલાલ કંકુચ પિતાના ચાલતા નિવાસગૃહને સંગીન કરવાને સારે ફાળે કસ્ટડીટ મત સોંપવા પછી જાણવાને સંતોષ થાય છે કે લીંબડીમાં મહા સુદી ૫ ના રોજ “ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક બોડીંગ હાઉસ બોલવાનું નક્કી થયું છે. તેમ તેમાં દાખલ થવા ઈચ્છનારને અરજી કરવાને થએલ સૂચના ઉપરથી જાણી શકાયું છે. તો તેમના આ ઉપયોગી સેવા-ધર્મ માટે ધન્યવાદ આપતાં ઈ
છીશું કે અમરેલી, ગાંડળ, જામનગર, વઢવાણ આદિ કાઠિયાવાડના તેમજ ગુજરાત અને હિંદના દરેક ભાગોના તેવાં નાનાંમોટાં શહેરો પણ પોતાના ધામાટે બેઈમ હાઉસ ખેલવાને મન પર લેશે.
જૈન,
--
सारी स्त्री केळवणी उपर देशोन्मतीनो आधार छे.
સ્ત્રી કેળવણી આપવાની જરૂર વિશ હવે લોકોમાં બે મત નથી પણ કેવા પ્રકારની આપવી જોઈએ તે વિશે તે બેમત હવે જોવામાં આવે છે. સ્ત્રી પુરૂષના સમાન હક રહીકારવામાં બાધ ન હોય પણ સ્ત્રી પુરુષનાં કામ આ સંસારમાં સમાન છે એમ શું સરકારી લેવાય તેમ છે કે? ના! ના ! સ્ત્રી તથા પુરૂષનાં બંનેનાં કામ જુાં છે અને તેથી જ તે બંનેની કેળવણી પણ જુદા પ્રકારની હેવીજ જોઇએ. સમીઓને પુરૂષ બનાવનારી કેળવણી આ દેશને માટે તે જરૂરી નથી સ્ત્રીને સ્ત્રીત્વને ખીલવનારી, ઘરકામ સારી રીતે કર
સરથી કરી શકવાની ટેવ પાડનારી, બાળબચ્ચાં સારી રીતે ઉછેરી શકે તેવી, વડીલોને વિનય સાચવી તેમની યથા સમયે યોગ્ય સેવા કરી શકે તેવી સતીત્વનું રક્ષણ કરવામાં દઢતાનું બળ ઉમેરનારી, ગૃહવ્યવસ્થા સારી રીતે સુઘડતાથી રાખી શકે તેવી અને એક આદર્શ ગૃહીણી થઈ શકે તેવી કેળવણી આપવી જોઈએ. ફેશનેબલ કપડાં પહેરી છેલછબીલાઈથી ગમે ત્યાં ગમે તેની સાથે ફરવાની ટેવ પાડનારી, અબ્રટતાં ખરચ કરી ઉકાફ