________________
સંપત્તિની ઉત્પતિનાં મુખ્ય કારણે
૨૩૧
ગેપાળ મહારાજ, મને લાગે છે કે ઉથલપાથલ કરવાને જે સ્વભાવ, એ સર્વથી. સારે ગુણ છે; એણે કરીને જ સઘળી સંપત્તિ મળી આવશે.
મેહતા–તે ગુણ સર્વ કસ્તાં સરસ ખરે, પણ તે શહાણુપ તથા સાચવટ એ ગુણથી શોભે છે, વાતે એકલે ઉથલપાથલ કરવાને સ્વભાવ હેય તે કંઇ કામને નહિ જે વહેવાર કરે હોય તે વિશેનું જ્ઞાન હોવું જોઈએ, અને જેઓની સાથે વહેવાર કરવાને તેમની જોડે વાદ ન પડે, અને તેમાં આપણું પત રહે એવી સચાઈ જરૂર હોવી જોઈએ. હરકોઈ કામમાં અને ધંધામાં, કે જેમ જેમ હુશિયાર અને પૂરી સમાજના હોય છે, તેમ તેમ તેઓના હાથથી તે કામ સારી રીતે તથા ડી મહેનતે થાય છે; ને તેવું ગેરમાહિતી વાળાથી બનતું નથી. સબબ કળા વિદ્યા વગેરેને અને તેજ ચતુરાઈ વગેરેને સઘળે ઠેકાણે પસાર થયે જોઈએ. વળી જે કે વગર ભણેલા શિલ્પી વેપારી લેકોમાં કદાપિ કોઈ સ્વભાવથી ચપળ હોય, ને કામ કરવાની હતી તેને હાથ આવી ગઈ હોય, તે પણ જેને ઉત્તમ શિક્ષા મળી હોય અને જે સારી માહિતગારીથી કામ કરનાર તેને તે પિહોંચવાને નહીં. આપણે અહીંના કસબ, કારીગરીએ, શિલ્પકામ અને યંત્ર વગેરે સાધને જુએ, અને તેજ યુરોપિયન લોકોનાં પણ જુઓ, તે તેમાં અને આમાં આસ્માન જમીનને ફેર પડશે, વાતે જે ઠેકાણે જ્ઞાન અને શાહપણુ છે ત્યાં જ વ્યવહારનૈપુણ્ય વસે છે.
ગોપાળ–સંપત્તિની પ્રાપ્તિ માટે લોકોમાં શાહરણુપણું પણ જરૂર જોઈએ, એ વિશે તે મારી ખાતરી થઈ. પણ વા, સાચાઈનેએ એવેજ ઉપગ છે કે?
મેહતાજી–હા ! અરે ભાઇ, ફકત અજ્ઞાની, જુઠા હાથવડે કામ કરનારાથી અથવા અટકળથી અથવા અંધપરંપરાથી વહેવાર કરનારને હાથથી શું થવાનું છે? ઘણીજ સારી રીતે કામ બની આવે એવી મરજી હેય, ત્યારે તે શિલ્પી અને વહેવારી લોકેમાં, શાર જાણુને મેળવેલું જ્ઞાન, ને તે પણ પાછું અનુભવસિદ્ધ યુક્તિ અને પ્રમાણિકપણું એએથી યુક્ત હોવું જોઈએ. ઉદ્યમી વેપારી લોકેનું શું પ્રમાણ? તેઓ બેલે એક અને કરે એક, એવી તે ઘણું કરીને આપણા મુકમાં લોકોની સમજ હોય છે. ફલાણું વસ્તુ બે દહાડામાં આપીશ તેને ચાર દિવસ લગાડે અથવા તે નઠારી અને ઓછી કીંમતની આપે. એવી લોકોની સ્થિતિ હોવાથી લોકોમાં સાચવટ રહી નથી, એવું સાબીત થાય છે, અને તે સંપત્તિના વધારાને ક્લટું ધોકો પહોંચાડે તેવું છે. અપ્રામાણિકપણાથી ઘણું અહિત થાય છે. સાધારણ મજુર લોકો ઉપર મેટા મેટા પગારના નિગેદારી રાખવી પડે છે. લોકોમાં જે અપ્રામાણિકપણું ન હેત તે હજારે રૂપઆિને કટ ખરચ અને તેમજ સિબદ, કેજ, ચેકી, પહેરા વગેરેને ખરચ લાગત નહિ.
યુરોપખંડમાં ધણું દેશમાં વેપાર ચાલે છે, ત્યાં પણ કોઈ કાઈ જએ સાચવટના ભાણુ ન હોવાના સબબથી વેપારમાં ઘણું અડચણ પડે છે. એકવાર એક અંગ્રેજ સાહુકાર એક જીનસ બહાર મેકલવામાં જુઠાપણું કીધાને લીધે, બીજા સધળા દેશમાં તેની શાખ ગુડી ને તેની તે જીનસેને વેપાર પણ જો. જે સઘળા દેશમાં સાયવટ એકસરખી હેત તે વેપાર, વહેવાર, એ સઘળું એક સરખું ચાલત.
મિતર બાબેજ કરીને એક અંગ્રેજીમાં ગ્રંથક્ત થઈ ગયો. તે એક શહેરના પ્રમાણિWણ વિશે એવું લખે છે કે તે શહેરમાં દરરોજ લાખો રૂપિઆની જીનસેની ખરીદી અને વારે થાય છે, પણ કોઈ કોઈને લખી આપતું નથી, તથા કોઈ કોઈની પાસે લખી લેતું