________________
સપત્તિની ઉત્પત્તિનાં મુખ્ય કારણેી.
૨૧૪
વગેરેમાં નહીં હૈાત તા શિલ્પાપાર ક્યાંથી થાત ? એ વાસ્તે સંપત્તિ ઉત્પન્ન કરવાને સ્તેકાર્ષકત્ત્વ, પ્રકાશ, ગાઁ, એએની હૃદ તે જરૂર જોઇએ; અને એજ જો પ્રતિકુળ થયાં તે પછી આપણું કાંઈજ ચાલવાનું નથી.
ગાપાળ–વારૂ ત્યારે છ્યોગ અને ખીજાં જે પાવિડે ઉદ્યોગ કરવા તે પદાર્થ, એવ સંપત્તિને ઉત્પન્ન કરનારાં બે મુખ્ય કારણે છે એમ ફહ્યુ તે ચાલશે કે નહિ ?
મહેતાજી હા, ચાલશે. ભાઈ તને સંપત્તિ ઉત્પન્ન કરનારાં કારણ તો સમજાયાં. હવે આપણે તેઓનાં સ્વરૂપને વિચાર કરીએ. તેમાં પેહેલ વહેલા આપણે ઉદ્યોગ લઇએ. વારૂ ગોપાળ ઉદ્યોગ કેટલી તરેહના હોય છે ?
ગાપાળ—દ્યાગ એ તરેહુના, એક મનવર્ડ ડ્વેગ કરિએ તે અને ખીજે શરીરવા કરિએ તે.
મહેતાજી—તે ઘણા સારા જવાબ આપ્યા, કોઈ એક વાત તા એકલી મનની મેડ઼ેનતવડેજ થઇ એમ નથી. તેમજ તે એકલી શરીરની મેહનતવડે થઇ એમ પણ નથી; પણ સધળાં કામેામાં એ બંને પ્રકારની મેહેનત પાડી કે ઋણી હોય છે. મજુરા જે બન્ને ઉપાડે છે, તેમને પણ તે જો કેમ ઉડાવવા, તથા તે ક્યાં લષ્ઠ જવું! એ વિશે થોડાક પશુ મનના ઉદ્યાગ કરવો પડે છે, તેમજ કે મેટા કાળીદાસના જેવા ભણેલા હાય છે, તેને પશુ પેાતાના વિચારવર્ડ બનાવેલા ગ્રથને લખવાની અથવા લખાવવાની શરીરની મહેનત કરવી જોઇએ. અભ્યાસ કરતી વખતે પણ ઘણી તરેહના શરીરવ દ્યાગ કરવા પડે છે. વાસ્તે સપત્તિને ઉત્પન્ન કરવાને અને જાતની મહેનતની જરૂર છે. જેમ આપણે કાતરનાં બે પાનાં જુદાં કીધાં તે એક પાનેથી જ થવાનું નહિ; તેમજ મન અને શરીરના ઉદ્યાગ વિષે સમજવું.
ગાપાળ—મહારાજ, ઉદ્યોગને પ્રકૃતિની કઇ તમે કહી તેવી જરૂર નથી, એને માટે મારૂં મેલવુંજ મને ખરૂં લાગે છે.
મહેતાજી—એ વાતને આગળ વિચાર થશે. હાલ તે! એટલુંજ કહું છું કે આ સૃષ્ટિ માંહેના વાયુ, પાણી, તેજ, ગરમી વગેરે પ્રકૃતિસિદ્ધ પદાર્યની જુદી જુદી શક્તિએજ માજ્યુસની બનાવટને અનુકૂળ થઇને તેને સફળ કરે છે. સૃષ્ટિ માંઢુના પદાર્થ માત્રના જે સાંસિદિક ધર્મ અને તેમની જુદી જુદી શક્તિએ! મળીને એકલી પ્રકૃતિજ મચેલી છે, એમ સમજવું. હવે જમીન તા જેટલી જોઇએ તેટલી નથી, પણ વાયુ, પાણી, તેજ અને ગરમી એએ તા જેટલાં જોઇએ તેટલાં ઘણી ખરી જગ્યાએમાં મળી આવે છે. એ વાસ્તે જે નિયમેાના અનુરેધે કરીને જ્મીનને વહેવાર ચાલે છે, તેજ અનુરાધવડે આમને વહેવાર ચાલે છે એમ નથી, પણ જે ઠેકાણે પાણીના પ્રવાહના મેગે કરીને ધંટીયી લેટ ળાય છે, ત્યાં પાણી કીંમતમાં ચઢે છે, અને તેજ પ્રમાણે ઇંગ્લાંડ દેશમાં મજ્જનઘટિકા કરીને એક પાણીમાં ઉતરવાને ધટ કર્યાં હોય છે, તેમાં બેસીને પાણીને તળીએ ગયા પછી તેમાં ખેડેલા લેકાને પોતાના જીવ બચાવવાને હવા જોઇએ છે ત્યારે, તે, ધડ્ડા ખર્ચ કરીને બનાવેલું એવું એક પત્ર તે માંહેથી હેઠે ઉતારી દેવું પડે છે, તે ઠેકાણે હવાની કીંમત ચઢે છે,
ગપાળ—એ તેા ઠીક, પણ આગળ કહેલાં કારણેાથીજ જ્યારે સપત્તિ ઉત્પન્ન થાય છે, ત્યારે તે સઘળે હેકાણે સરખી કેમ થતી નથી ? ગુજરાત પ્રાંતમાં તથા નર્મદા નદીને