SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સપત્તિની ઉત્પત્તિનાં મુખ્ય કારણ. ર૧પ એક પત્ર સુશીલાપર આવ્યા તે અવિશ્વાસથી તેના પતિએ ફડિયા પણ તે વાંચતાં તેને વહેમ ટળી ગયા તે પછી પાછું સુશીલાને અને તેને ઠીક ચાલવા લાગ્યું. વાંચનાર ! હવે આપણે આ વાતને અંત લાવીએ. સેવાસદનમાં અંતે સુશીલાએ દાખલ થઇ ત્યાં દાખલ થયેલા માસ્તર મહારાયના કાર્યમાં સંપૂર્ણ મદદ આપી. સુમિત્રની ગરજ સારી. લેકાવુ કલ્યાણ કરી સેવાને સન્માર્ગે અનેક જ્વેને દુર્ગતિમાંથી ઉદ્ધારી આ સદ્ગુરૂ અને આ સુશિષ્યાએ ધાર્મિક કેળવણી અને સુનીતિના સંસ્કારથી શું શું થ શકે છે તે જગતને બતાવી આપ્યું. સેવામ: માનો એ વાક્યને સેવાધર્મઃ પરમ સુલભા કર્તવ્યથી જણાવી અંતે એ બંને સત્પાત્રા ખીજી દુનિયામાં કુચ કરી ગયાં. પ્રભુ ! આવાં સત્પાત્રો આ વિશ્વમાં વિશેષ ઉત્પન્ન કરે. *** संपत्तिनी उत्पत्तिनां मुख्य कारणो. ***** **************** મહેતાજી—આજે આપણે સપત્તિ ઉત્પન્ન કરનારાં કારણે વિશે વિચાર કરીએ. તેમાં મુખ્ય કારણે તથા ઉપકારણેા એવા બે પ્રકાર છે. ઉદ્યોગ અને જમીન વગેરે પ્રકૃતિસિદ્ પદાર્થ એ બે મુખ્ય કારણો છે અને અનુભવ સર્જિત જ્ઞાન, લક્ષપૂર્વક અવલોકન, પ્રકૃતિસિદ્ધ અનુકૂળતા, ઉથલપાથલ કરવાને સ્વભાવ, લેકાનું શાણપણુ તથા સાચવટ, ઉદ્યોગની વહેં ચણુ અને માલનું રક્ષણ એ સાતને ઉપકારા સમજવાં. એએ વિશે એક પછી એક એમ ન ખેલતાં, એએ બધી જે જે પ્રકા આવશે તેમાં હું મેલીશ. વારૂ ગેપાળ ! તે આ બાબતસર કોઇ દિવસ વિચાર શીધા હતે કે ? ગાપાળ—તે વિચાર શું કરવા કરવા જોઇએ. પદાર્થ માત્ર તે જમીનમાંજ પેદા થાએ છે. ત્યારે સંપત્તિની નિપજનું કારણ જમીનજ દેખાએ છે; તેથી બીજા કાસ્ગાની કાંઇ જરૂર નથી દેખાતી. મહેતાજી—ભાઇ, હારા મત પ્રમાણે તે સારી પાકવાળી જમીન અને સારી હવા હાય એટલેજ સપત્તિ પેદા થાય છે, મહેનત કરવાની જરૂર નહીં; તથા પરસ ભરેલી થાળી માહી આગળ મુકી એટલે ખાધા વગરજ તે અન્ન પેટમાં નખે છે, એમ નિકળે છે, પણ તેમ નથી. ઉદ્યાગ કરવાજ જોઇએ જો વેગ ન જ઼ીધે, અને જમીન સારી પાકવાળી હોય તો તે માંહેથી શું થવાનુ છે? પણ જે જમીન વહેવારે સારી હોય તે ઉદ્યોગ વધારે હાએ તે તે ઠેકાણે સેંકડા ખેતી અને જાગ બગીચા થવા માંડશે. અરે આવું શું કરવાને, આપણી પાસેની મહાબળેશ્વરની જમીન જોની ! કેવળ પથ્થરની છે, પણ તેમાંએ, કેટલાક કીડી સરખા ઉદ્યાગી એવા ચિનાએ તેમાં ચેડા દાહાડા થયાં બટાટા વાવવા માંડયા છે; જે માંહેથી તેએ પેાતાનુ ગુજરાન ચલાવે છે, એટલુંજ નહીં, પણ તે માંહેના કેટલાએકાએ તા ગાંઠે સારી પુંજી પણ પૃીધી છે. હવે આ તે ઘણા હલકા દાખવે છે ખરે; પણ એ ઉપરથી દ્વેગ કીધો હોય તે!, સપત્તિ મેળવવી અરાય નથી ખેવું સિદ્ધ થાએ છે. વળી નીતિનું પણ વચન છે, કે યોગિન તુવેરનુવૈત રુક્ષ્મી વન હૈયામતિનાપુખ્ત વયંતિ ।
SR No.522090
Book TitleBuddhiprabha 1916 10 11 12 SrNo 07 08 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy