________________
મહાજન મયુરમિત્ર.
૨૧૩
કે; વાહ સુશીલા ! મને હવે પછી પણ જે શિષ્યાએ મળે તે તારા જેવીજ સુશીલા મળજો, ભૂલ્યાને રસ્તે ચડાવનારીજ મળો. સુશીલાએ ગુરૂદેવને સાળંગ દંડવત પ્રણામ કરી કહ્યું કે ગુરૂદેવ એ બધો આપનાજ પ્રતાપ છે. આપે મતે જે શિક્ષણ આપ્યું તેનુજ આ પરિસુમ છે. પિતાજી કશે! શોચ કરશે નહિ. બ્રહ્મા પણ એકવાર ભૂલ ખાઇ ગયા હતા તે આપણે મનુષ્ય તે કાણું માત્ર અને આપણી ભૂલ તે તે માત્ર ચુંબનની, તે નવીજ ભૂલ. શાચ નહિં કરશે, હવે ચાલે આપણે આપણું કામ શરૂ કરીએ. સુશ્રુનની ઇચ્છાથીજ આપણે આપણું કામ બગાડત. ચુંબનની ઇચ્છાથી હવે આપણે અટાયાં છીએ. ચુબન એ પ્રેમનુ પ્રથમ દર્શન છે. હું નાની હતી ત્યારે તમે મને કાંઈ ઓછાં ચુંબન લીધાં છે? એ વત્સલભાવનું આ ચુંબન હેાત તેા તમને–મને ભીતિ ને અવિશ્વાસ કેમ ઉત્પન્ન થાત ? એ વસલ ભાવ ફરીથી પ્રગટી નીકળેતેનેા ઉદ્રેક થાય ત્યારે ગુરૂજી ! ખુશીથી વગર પૂછ્યું ગાયે આ આલિકાને ચુંબન લઇ લેજો. ધામિઁક ને નૈતિક આના કરતી વખતે હું તમારી દાસીંજ છું,
માસ્તરે કહ્યુ'; ખરૂં મેન નુ સાયે મારી પુત્રી તરીકે રહે ને આનદ કર. ખરે પ્રસંગે તે મને ઉગાર્યો છે. આ બાબત કઈ બીજા પાપેાનાં જેવી મેટી નથી. કેટલીક પ્રામાં તા ચુંબન લેવામાં કશું વાંધા પડતું ગણાતું નથી છતાં પણ આ નથ્વી ભાખત વખત જતાં મનોબળને શિથિલ કરી નાંખત. માટે જે થયું તે સારૂં થયું. જેનું છેવટ સારૂં તેનું સે સારૂં. તે ખરા મિત્રનુ' કામ અજાવ્યું છે. મેધનાદના મદ ઉતારનાર લક્ષ્મણ મને અત્યારે યાદ આવે છે. બ્રહ્મચર્યનું તેનુ તેજ મને બળ આપે છે. કાળાં અબ્રોને જ્ઞાનપ્રકાશને ચ્છાદન કરવાનું મન થાય પણ જેમ તેને અમુક સંયોગે વીખરી નાંખે તેમ અત્યારે કૃષ્ણ વાળાંને હું વીખી નાંખી પ્રકાશને વધારે સ્વચ્છ તે સુંદર બનાવ્યા છે. તે એક સારા ને સાચા મિત્રનું કામ બજાવ્યું છે. તારૂં નામ સુશીલ-ચતુરા છે–સુશિષ્યા છે. આજથી હું તને એક વધારે નામથી પણ માલાવીરા. બ્રહ્મચર્યના પુંજને-ક્ષમણુને જન્મ આપનારી માતા મને યાદ આવે છે. આજથી તને સમિત્રા કે સત્યમિત્રા ગીશ.
વૈડીવારમાં માસ્તર સાહેષ્ઠ ગુણબર પડી પ્રભુની પ્રાર્થના કરવા લાગ્યા અને ડાકી કરતા સેતાનને દુરથીજ હાંકી કાઢનાર પ્રભુકૃપાનાં યશેઞાન ગુરૂશિષ્યા બંને ગાવા લાગ્યાં. આ વાતને ઘણાં વર્ષ વીતી ગયાં. ગુરૂ શિષ્યાને જુદાં પડયે ઘણા વખત વહી ગયા. ત્યાર પછી એક ગામમાં એ બંને અનાયાસે એકઠાં થઇ ગયાં. રાત્રિના પ્રસગ હતા. વરસાદ જોરમાં વરસતા હતા કેટલાક દિવસની એલી થઈ હતી. એક Àાડેસ્વાર રસ્તો ભૂલી ગયા હતા. ત્રણુ દિવસ થયાં પલળતા હતા તેથી હુને તદ્દન ઢીંગરાઈ ગયે। હતા. તેને કશું ભાન રહ્યું નહોતું. ધાડા નીમકહલાલ હતેા, કેષ્ઠ શહેરથી એક માઇલ દૂર આવેલા આશ્રમમાં એક નાની બગલી પાસે આવી ઘેાડા ઉભા રહ્યા. બગલીમાંથી એક ભાઇએ ઘોડાના તુણુહાટ સાંભળી બહાર જોયું તો કોઈ પરિચિત પુરૂષ દેખાયે. બહાર આવી પણ એ પુરૂઅને શું ભાન નહોતું કે ધેડા ઉપરથી નીચે ઉતરે. પરપુરૂષને સ્પી કરાય કેમ ? અરે આતે તો ખાથમાં લઈને નીચે ઉતારાય તેાજ ઉતરે તેવું હતું. નિહાળી નિહાળીને જોયું તે પૈ!ત્તાનુ' ચારિત્ર્ય ઘડનાર પોતાના પિતા માસ્તર મહાશય તેને જાયે. વિચારાને જવા દઈ કટા વાળા તેણે ઠરીને શીંગડું થઈ ગયેલા માસ્તર મહાશયને બાથમાં લઇ છેડા ઉપરથી ઉતારી ધરમાં સુવાચ્યા. કાલસા સળગાવ્યા, શેક શરૂ કર્યાં. અનેક ઉપચાર કરી કેટલાક કલાકે તેને શુદ્ધિમાં આણ્યા. આળસ મરડી આંખ ઉધાડી માસ્તરે જોયું તે તેને સ્થાનફેર