________________
૨૦૮
બુદ્ધિપ્રજા.
સ્ત્રીઓના ડબામાં બેસે. આમ છેક નિર્લજ તે થવાતું હશે. બુહો હો કે આંધળે છે પણ જે તેવોય તેઓ જે તમારા પતિ તેજ તમારે પતિ. આયને સ્વપમાં પણ શું પતિ સિવાય અન્ય રમણ હોઈ શકે કે? જરા શરમાએ. કેળવણીને દેષિત બનાવે નહિ.
સૈદામિની પણ ઉછળીને બોલી ઉઠી. હવે જાણ્યું જાણ્યું તમારું ડહાપણ મારા જેવીને તમારું જ્ઞાન ગમતું નથી. તમારા ઉપદેશની ભારે જરૂર નથી. શરમાઓ તમે કે એક સેળ વરસની સુંદરી પિતાને હાથ આપે છે છતાં ગ્રહણ કરતા નથી. તમે પુરૂષ છે ? પ્રિય પથિક ! તમારું વિશાલ હૃદય, તમારા ગુલાબી ગાલ, તમારા પ્રિય પ્રતાપ, તમારું સુંદર શરીર, તમારી માંસલ ભુજાઓ, સ્ત્રી જાતિ તરફની તમારી સહાનુભૂતિ, તમારી સિક્તા એ સઘળું નિહાળીને મને ખેદ થાય છે કે મારા પાપી પિતાએ મને તમારી સાથે પરણાવી હોત તે મારું–તમારું જીવન સુધરી જાત. સાદામિની એ પ્રમાણે બોલી, પથિક મુગ્ધ બને પણ પ્રભુકૃપાથી પાછો કેટલીક વારે ઠેકાણે આવ્યા
સદામિની! તમે માત્ર સાંસારિક સુખમાં જ સર્વ સુખ માની લે છે. એજ તમારી ભૂલ છે. શાશ્વત સુખને ખરું સુખ માને અને તે છે. આવા આલvપાલમાં પડે માં. ગયે ભવ આવા પ્રપંચ ખેલ્યા હશે તેનું કુલ કદાચ ભેગવતાં હશો તે. થોડી વારમાં રાજનગર આવ્યું. ઘણું સમજાવી સૈદામિનીને તેને ઘેર મેકલી. ભવની પોલમાં ભળી જવા વચન અપાયું ને બંને છુટાં પડ્યાં.
ભવની પોળમાં પેસવાથી ભવભ્રમણ વધશે એમ ધારી વચન પાળવાની ઘણી ઈચ્છા છતાં પથિક મળવા જઈ શક્યો નહિ. થોડા દિવસ પછી “વિધવાવૃદ્ધિ” નામના માસિકમાં વાગ્યું કે પેલી સાદામિનીનું સૌભાગ્ય નષ્ટ થયું છે. આ ખબર વાંચી પથિક બહુ દિલગીર થ. તે એકદમ ભવની પોળ શેધતિ શોધતો ચાલ્યો. પણ શહેરમાં ભવની પળજ નભળે. ઘણાને પૂછયું પણ બધાએ જવાબ આપ્યો કે રાજનગરમાં ભવની પાળ તે નથી જ. વાહ સદામિની ! ઠેકાણું આપવામાં પણ છેતરપડી કે !
સદામિની નિરાધાર થઈ જવાથી તેને સેવાસદનની એક બ્રહ્મચારિણી પિતાના આaમમાં લઈ ગઈ ત્યાં તેને દાન, શીલ, તપ અને ભાવને લગતી એવી સરસ કેળવણી મળી અને એવું સરસ ચારિત્ર ઘડવામાં આવ્યું કે પુનર્લમની વાંછનાવાળી સદામિની એક શુદ્ધ બ્રહ્મચારિણું બની ગઈ. સંસ્કાર સારા સંસ્કાર તારી અજબ ખૂબી છે.
પથિક ભવની પિળને બદલે ભાવની પિળની પૂછગાછ કરી. બાવની પિળમાં તે દાખલ થયો. દામિની હોંશથી તેની સામે આવી બંને મળ્યા પણ ખરા વાંચનાર ! આ દામિની તે શું પથિક સાથેની પેલી પ્રવાસિની હતી તેજ કે ? ના તે બદલાઈ ગઈ હતી. ધાર્મિક સંસ્કારની શી ખૂબી છે ! વાચક છંદ : તમે જરૂર તમારાં બાળકે ધાર્મિક કેળવણી - પજો. નહિતર આજની કેળવણી તમારી સંતતિને આર્યદેશના બંધારણ પ્રમાણે ચાલવા નહિ દે એ ખસ સમજજો. એક સદામિનીને આશ્રમમાં દાખલ થજે અને જગતના જીવોનું કલ્યાણ કરવા બનતા પ્રયત્ન કરજે.