________________
મહાજન મયુમિત્ર.
૨૦૭
*
*
*
* *
*
* * *
*
*
*
-
-
-
-
--
-
-
-
-
--
એક બે સ્ટેશન તે એ ડબામાં બીજું કોઈ મનુષ્ય પિઠું નહિ, તે સદામિની-વિદ્યુત જેવી સદામિની ડુસકે ડુસકે રડીને પિતાને ઘણુંખરી વાત વગર પૂછ્યું ને વગર ગામે દુખના ઉદ્ગારે કહાડી કહીં દેખાડી.
કન્યાવિક્રય! તારા કૂર કદમ આ દેશમાંથી ક્યારે નાબુદ થશે. બાપડી બિચારી પડશ વાર્ષિક સામિની તે બેતેર વર્ષના બુઢાની પત્ની છે. બે હજાર રૂપિઆની ખાતર આ કેકિલકંઠી, તિતિક, બુલબુલનાં બચ્ચાં જેવી ટિકાને તેના દૂર બાપે ભવિષ્યને કશે વિચાર કર્યા સિવાય વેચી નાંખી છે. બ્રાહ્મણ વટલે ત્યારે તરકડાને જાય ” એ કહેવત અનુસાર આ કિલકંઠી, કળાયેલ ગેર જેવી માનીતી એક પાડોશી સાથે પિયર જવાને ભાગી છૂટી હતી. પરંતુ ધારેલે સ્થળે પહોંચે ત્યાર પહેલાં તેને ફોસલાવી જનાર યાર એક સ્થળે સપડાઈ જતાં તે એકલી પડી ગઈ હતી, વાંચનાર! આટલે નાને ફકરે કન્યાવિક્રય અને વૃદ્ધ વિવાહના હિમાયતીઓ–પાપીઓને અસર નીપજાવનાર નીપજશે તે એ ઘણું છે.
પથિકે સુશિક્ષિતા સાદામિનીને ધણી શિખામણું આપી. કરેલાં કર્મ રાઈને કે સહન કરીને પણ ભેગવવાં છે, તે શાન્તિથી ભેગો. આ ભવ અધર્માચરણને નહિ આચરતાં સદાચારે ચાલવામાં જ પરભવમાં પણ લાભ છે. સુશિક્ષણ લીધું છે, તે બેશક તેની અસર ચારિત્ર પર થવી જોઈએ વગેરે કહી તેને રેતી છાની રાખી.
ધાર્મિક કેળવણીની ગેરહાજરીમાં અપાતું હાલનું સ્ત્રી શિક્ષણ ઘણીવાર સ્ત્રીઓને ઉછે. ખલ બનાવે છે. એ શિક્ષણને લીધે સ્વતંત્રતાને અને સાંસારિક સુખને ચાહનારી સૈદામિનિીને પથિકને ઉપદેશ પથર ઉપર પાણી જેવો નીવડશે. તેણે ઉઠીને પથિકના ગળામાં હાથ નાંખે અને તેર વર્ષના બુટ્ટાના નામની ચુડી ત્યાંજ ભાગી નાંખી.
પથિકે કહ્યું કે બાઈ! હું કુંવારે નથી પણ પરણે છું. મારા ધર્મના સિદ્ધાંત પ્રમાણે મારી પરણેલી સ્ત્રી સિવાય બીજી સ્ત્રી પર હું પની માફક પ્રીતિ કરી શકે નહિ.
સદામિની બેલીઃ તમારે ધર્મ દયામય છે. તે મારા પર દયા કરી મારે હાથ ઝાલો. એકથી વધારે સ્ત્રીએ કરવાની તમારા ધર્મમાં કયાં ના છે? હવે હું પેલા બુદ્દા ખચ્ચરની સહચારી તે થઈશ નહિ.
પથિક તે આ બને. વળી આ લપ ક્યાં વળગી? ઠીક છે અસ્થિગ્રામથી આ ડબામાંથી વળે ભાપી જઈશું એમ વિચારી તે ચૂપ રહ્યો.
થાકેલી સદામિની પણ શાંત થઈ, અસ્થિગ્રામ સ્ટેશને તેને સામાન બીજા ડબામાં મુકાવી પથિક પિતાને સામાન લઈ બીજે છેડે પરંતુ એ વાત સામિનીના જાણવામાં આવતાં તે જાતે ટંક ઉપાડી પથિકના ડબામાં પથિક પાસે આવી બેઠી. રસિક હતી અને જે યોગ્ય ભરથાર મળ્યો હોત તે બેશક તે એક આદર્શ ભૂત ગૃહિણું નીવડે તેવી લાગતી હતી. પથિક માટે તેણે ખાવાનું કહયું, પથિક તેના વિનય વિવેકથી મોહ પામે. કયો પુરૂષ પ્રમદાના હાવભાવમાં લુબ્ધ થતું નથી. પથિકે પિતાની સાથેનું ખાવાનું કહાડયું ને સામિનીને આપ્યું. એ ભાથામાં પેપક વન અને પ્રાસાદિક લક્ષ્મીને પટ હોવાથી પથિક પાછે જાગૃત થયેને મેહને દૂર કરી બોલી ઉઠશે. સૈદામિની! સદામિની ! તમે હવે પછી